ETV Bharat / city

Holi 2022: ફાગણી પૂનમ નજીક આવતા અમદાવાદ ડાકોર રોડ પર સેવા કેન્દ્રો ધમધમતા થયાં - Chandlodia Mitra Yuvak Mandal

હોળીના તહેવારને (Holi 2022)લઈને વિવિધ સેવાભાવી લોકો દ્વારા કેમ્પોનું આયોજન કરવમાં આવ્યું છે. ચાંદલોડીયાના મિત્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી રોજ જમાવાનું આપીને(Fagni Poonam Mela 2022) સેવા કરી રહ્યા છે. જેમાં દરરોજ અંદાજીત 10 હજાર લોકોને સવાર અને સાંજ સુધી સેવા આપવામાં આવી રહી છે.

Holi 2022: ફાગણી પૂનમ નજીક આવતા સેવા કેન્દ્રો ધમધમતા થયા

author img

By

Published : Mar 15, 2022, 4:36 PM IST

Updated : Mar 15, 2022, 4:54 PM IST

અમદાવાદઃ ફાગણી પૂનમ જેમ જેમ નજીક (Holi 2022)આવી રહી છે. તેમ તેમ સેવા કેન્દ્રો ધમધમી રહ્યા છે. ઠેર ઠેર લાગ્યા સેવાના કેમ્પો (Fagni Poonam Mela 2022)લગાવમાં આવ્યા છે. અહીં દરરોજ અંદાજીત 10 હજાર લોકોને સવાર અને સાંજ સુધી સેવા આપવામાં આવે છે.

સેવા કેન્દ્રો ધમધમતા થયા

છેલ્લા 10 વર્ષથી સેવા - ચાંદલોડીયાના મિત્ર યુવક મંડળ દ્વારા (Chandlodia Mitra Yuvak Manda)છેલ્લા 10 વર્ષથી રોજ જમાવાનું આપીને સેવા કરી રહ્યા છે. જેમાં દરરોજ અંદાજીત 10 હજાર લોકો સવાર અને સાંજ સુધી સેવા આપવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષ કોરોના મહામારીને કારણે અમે સેવા કરી શક્યા નહતા પણ આ વર્ષે કોરોના કેસ ધટતા અમે ફરી સેવા કરવાની શરુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું

મિત્ર સાથે મળીને મંડળ ચલાવવીએ છીએ - આ કેમ્પ અમે 7-8 મિત્ર સાથે મળી સાથે ફંડ ઉધરાવીને ફાગણી પુનમના ત્રણ દિવસ રોજના અંદાજીત 10 હજાર લોકો બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે. જેમાં બપોરના જમવાની વાત કરવામાં આવે તો દાળ, ભાત, શાક, પુરી, મોહનથાળ અને સાંજે રામખીચડી અને કઢી આપવામાં આવે છે.

ત્રાજ ગામમા મિત્રો સાથે મળી કરી રહ્યા છે સેવા - વિપુલભાઈ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતુ કે અમારે પાંચમુ વર્ષ છે. કોરોના મહામારીના કારણે બે વર્ષે આયોજન કરવામાં આવ્યું ન હતુ. જે હાલમાં 20-25 મિત્રો અને ગામના સાથ સહકારથી અમે ફરી સેવા કરી રહ્યા છીએ.

ચા અને નાસ્તા સાથે રોકાણ કરવાની સગવડ - લોકોને સવારે ચા, ઢોકાળા આપવામાં આવે છે. બપોરે સરબતનું વિતરણ કરવામાં આવે છે. રાત્રિ કોઈ પદયાત્રી કરવુ હોય તેના માટે પણ પુરેપુરી સગવડ કરવામાં આવી છે. હાલ રોજના 2 હજારથી વધુ લોકો સેવા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Dakor Temple Faguni Melo News : ધામધૂમથી યોજાશે ડાકોરના ઠાકોરનો ફાગણી પૂનમનો મેળો, જાણો વિગતો

Last Updated : Mar 15, 2022, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.