આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે ચાર્જશીટ દાખલ કર્યા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતાં. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજુર કર્યા હતાં. જ્યારે આ કેસના મુખ્ય આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે.
કાંકરિયા રાઈડ કેસ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો - કાંકરિયા રાઈડ કેસ
અમદાવાદઃ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટવાથી બે લોકોના મોત થયા હતાં. જે કેસમાં ચાર્જશીટ દાખલ થતાં મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણ આરોપીઓ દ્વારા ફરીવાર હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ એ.જે દેસાઈએ આ મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 15મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
trr
આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે ચાર્જશીટ દાખલ કર્યા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતાં. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજુર કર્યા હતાં. જ્યારે આ કેસના મુખ્ય આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે.
Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી એફટીપી કરીને મોકલી છે)
કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોત કેસમાં ચાર્જશીટ દાખલ થઈ જતાં મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણ આરોપીઓ દ્વારા ફરીવાર હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ એ.જે દેસાઈએ આ મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધું સુનાવણી 15મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. Body:આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટે તેમને ચાર્જશીટ દાખલ કરયા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતા.. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજુર કર્યા હતા. જ્યારે આ કેસના મુખ્ય આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે...
અગાઉ હાઈકોર્ટે મુખ્ય આરોપી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, અને ભાવેશ પટેલને હાઈકોર્ટે ચાર્જશીટ પછી જામીન અરજી દાખલ કરવાનું કહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી .. ઉલ્લેખનીય છે કે 3જી સપ્ટેમ્બરના રોજ આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા તેમના જામીન મંજુર કર્યા હતા.Conclusion:આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે જે પૈકી 3 આરોપીઓના જામીન મંજુર થયા છે જ્યારે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પરત ખેંચાઈ છે...અગાઉ અમદાવાદ શેસન્સ કોર્ટના જજ વી.જે કાલોતરાએ તમામ 6 આરોપીઓના જામીન ફગાવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી..
આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટી પડી હતી જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી.. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આશરે 20 ફુટથી વધારે ઉંચાઈથી રાઈડની નીચે પટકાતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી...આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી....
(નોંધ - પીટુસી એફટીપી કરીને સેન્ડ કરી છે)