ETV Bharat / city

પાલનપુર NDPS કેસમાં હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી

વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજી શુક્રવારે જસ્ટીસ સોનિયા ગોકાણીએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. સુપ્રિમ કોર્ટના આદેશથી છ મહિનામાં જો ટ્રાયલ શરૂ ન થાય તો અરજદાર સકસેસિવ જામીન અરજી દાખલ કરી શકે તેના ભાગરૂપે અરજી દાખલ કરવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News, પાલનપુર NDPS કેસ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ
પાલનપુર NDPS કેસમાં હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી
author img

By

Published : Jan 31, 2020, 11:22 PM IST

અમદાવાદઃ અરજદાર સંજીવ ભટ્ટના વકીલ શૌરીન શાહે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા અફીણ પ્લાન્ટ કરવામાં આવ્યું તે કોઈપણ રીતે સાબિત થતું નથી. ચાર્જશીટમાં પણ સંજીવ ભટ્ટે પાલીની લાંજવતી હોટલમાં પ્લાન્ટ કર્યું તેના કોઈ જ આધાર નથી. વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરૂધ SIT તપાસ કરવામાં આવી હતી. SIT તપાસમાં સંજીવ ભટ્ટના કહેવાથી અફીણ લાવવામાં આવ્યું તેવું સામે આવે છે, પરતું તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10 થી 20 દિવસ બાદ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

શાહે વધુમાં દલીલ કરી હતી કે, સંજીવ ભટ્ટ વિરૂધ પાલનપુર NDPS કેસમાં પાલી કોતવલી કેસના 18 આરોપીઓને જોધપુર સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા વગર આરોપીઓને પાલનપુર કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રિમ કોર્ટે પાલીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કાર્યવાહી પર સ્ટે હટાવ્યો હતો. વર્ષ 1998માં રાજસ્થાન હાઈકોર્ટે પોલીસ ફરિયાદ રદ કરવાનું ફગાવતા સુપ્રિમમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના પર સ્ટે આપવામાં આવ્યો હતો. વર્ષ 2018 સુધી આ સ્ટે રહ્યો હતો જેને લીધે પાલી પોલીસ કેસની વધુ તપાસ કરી શકી ન હતી. વર્ષ 1996માં આ કેસના સાક્ષી શાંતિલાલ પુપ્તા અને મનુ કોદવરીએ વડોદરા FSL સમક્ષ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેની આજ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી.

આ મુદે સરકારી વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર દ્વારા અલગ અલગ પ્રકારની અરજીઓ દાખલ કરી ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ કરવા માગે છે. કેટલાક તથ્યો અને મુદાઓ અગાઉની સુનાવણી દરમિયાન બાકી રહી ગયા એ વાત કાયદાનો દુર ઉપયોગ ગણી શકાય અને જો આવી જ રીતે ચાલશે તો કેસની સુનાવણી ક્યારેય પુરી થઈ શકશે નહીં.

વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કેસની તપાસ CIDને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપુરોહિત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. રાજપુરોહિત બનાસકાંઠાના પૂર્વ એસ.પી સંજીવ ભટ્ટ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Intro:વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજી શુક્રવારે જસ્ટીસ સોનિયા ગોકાણીએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. સુપ્રિમ કોર્ટના આદેશથી છ મહિનામાં જો ટ્રાયલ શરૂ ન થાય તો અરજદાર સકસેસિવ જામીન અરજી દાખલ કરી શકે તેના ભાગરૂપે અરજી દાખલ કરવામાં આવી હતી. Body:અરજદાર સંજીવ ભટ્ટના વકીલ શૌરીન શાહે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા અફીણ પ્લાન્ટ કરવામાં આવ્યું તે કોઈપણ રીતે સાબિત થતું નથી. ચાર્જશીટમાં પણ સંજીવ ભટ્ટે પાલીની લાંજવતી હોટલમાં પ્લાન્ટ કર્યું તેના કોઈ જ આધાર નથી. વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરૂધ SIT તપાસ કરવામાં આવી હતી. SIT તપાસમાં સંજીવ ભટ્ટના કહેવાથી અફીણ લાવવામાં આવ્યું તેવું સામે આવે છે પરતું તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10 થી 20 દિવસ બાદ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

શાહે વધુમાં દલીલ કરી હતી કે સંજીવ ભટ્ટ વિરૂધ પાલનપુર NDPS કેસમાં પાલી કોતવલી કેસના 18 આરોપીઓને જોધપુર સ્પેશયલ કોર્ટની પરવાનગી લીધા વગર આરોપીઓને પાલનપુર કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રિમ કોર્ટે પાલીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કાર્યવાહી પર સ્ટે હટાવ્યો હતો. વર્ષ 1998માં રાજસ્થાન હાઈકોર્ટે પોલીસ ફરિયાદ રદ કરવાનું ફગાવતા સુપ્રિમમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના પર સ્ટે આપવામાં આવ્યો હતો. વર્ષ 2018 સુધી આ સ્ટે જારી રહ્યો હતો જેને લીધે પાલી પોલીસ કેસની વધું તપાસ કરી શકી ન હતી. વર્ષ 1996માં આ કેસના સાક્ષી શાંતિલાલ પુપ્તા અને મનુ કોદવરીએ વડોદરા FSL સમક્ષ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો તેમ છતાં તેની આજ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. Conclusion:આ મુદે સરકારી વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે અરજદાર દ્વારા અલગ અલગ પ્રકારની અરજીઓ દાખલ કરી ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ કરવા માંગે છે. કેટલાક તથ્યો અને મુદાઓ અગાઉની સુનાવણી દરમ્યાન બાકી રહી ગયાએ વાત કાયદાનો દુર ઉપયોગ ગણી શકાય અને જો આવી જ રીતે ચાલશે તો કેસની સુનાવણી ક્યારેય પુરી થઈ શકશે નહિ.

વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કેસની તપાસ CIDને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપુરોહિત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સેપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. રાજપુરોહિત બનાસકાંઠાના પૂર્વ એસ.પી સંજીવ ભટ્ટ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.