ETV Bharat / city

સ્ટેટ કન્ટ્રોલ રૂમ માટે ગાઈડલાઈનની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો

અગમ્ય ઘટનાને લઈને વર્ષ 2018માં ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં દાખલ કરાયેલી ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી તેવી માગ કરતી RTIમાં પણ સત્તાધીશો દ્વારા માહિતી ન આપતાં આના માટે કોઈ નિયમો અને ગાઈડલાઈન ઘડવામાં આવે તેવી માગ સાથે અરજી દાખલ કરાયેલી હતી. આ અરજી મુદ્દે સોમવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગને અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજી પર ધ્યાન આપી તેનો નિકાલ કરવાનો નિર્દેશ કર્યો છે.

સ્ટેટ કન્ટ્રોલ રૂમ માટે ગાઈડલાઈનની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો
સ્ટેટ કન્ટ્રોલ રૂમ માટે ગાઈડલાઈનની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો
author img

By

Published : Sep 21, 2020, 8:31 PM IST

અમદાવાદઃ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે બે વર્ષ વીતી ગયા છતાં સ્ટેટ કંટ્રોલ રૂમે મહિલા અરજદાર દ્વારા દાખલ કરેલી અરજી પર કાર્યવાહી કરી છે કે કેમ એની જાણકારી આપવામાં આવી નથી. જેથી સ્ટેટ કોન્ટ્રોલ રૂમમાં દાખલ થતી ફરિયાદનું શું સ્ટેસ્ટ હોય છે અને અરજી કરવામાં આવે અને પછી શું કાર્યવાહી કરવાં આવે છે એ જાણવા માટે ગાઈડલાઈન ઘડવામાં આવવા જોઈએ.

સ્ટેટ કન્ટ્રોલ રૂમ માટે ગાઈડલાઈનની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો
સ્ટેટ કન્ટ્રોલ રૂમ માટે ગાઈડલાઈનની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો
અરજદાર ભાવેશ્રી દવડા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્ટેટ કન્ટ્રોલ રૂમ દ્વારા કોઈ માહિતી ન આપતાં તેમણે RTI થકી માહિતી માગી. જોકે એ ન મળતાં ફર્સ્ટ અપીલ DGP ભવન ખાતે કરી હતી. જોકે તેમ છતાં માહિતી ન આપતાં તેમણે સેકેન્ડ અપીલ ગુજરાત માહિતી પંચને કરી છતાં કોઈ માહિતી અરજદારને અરજી અંગે આપવામાં આવી નથી. અરજદારની માગ છે કે આવું ઘણાં લોકો સાથે થતું હશે જેથી જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2018માં કોઈ અગમ્ય ઘટનાને લીધે અરજદાર દ્વારા સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં અરજી કરી હતી જોકે પછી તેનું સ્ટેટ્સ જાણવા તપાસ કરી તો કોઈ માહિતી ન મળતાં તેમણે RTI દાખલ કરી અને તેમ છતા માહિતી ન મળતાં નિયમો ઘડવા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.