ETV Bharat / city

High Court action for speedy justice : ક્રિમિનલ કેસ ઓટો લિસ્ટિંગ મુદ્દે જૂઓ હાઈકોર્ટે શું લીધો મહત્ત્વનો નિર્ણય - ફરિયાદ રદ કરવાની અરજી

ઝડપી ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હકારાત્મક પગલું (High Court action for speedy justice) લેવામાં આવ્યું છે.ક્રિમિનલ કેસ ઓટો લિસ્ટિંગ (Criminal case auto listing ) ,આગોતરા જામીન અરજીની સુનાવણી,રેગ્યુલર જામીન અરજી અને ફરિયાદ રદ કરવાની અરજી સંદર્ભે હાઇકોર્ટે કેટલાક મહત્ત્વના નિર્ણય (Gujarat High Court Decision) લીધાં છે તે વિશે જાણો.

High Court action for speedy justice : ક્રિમિનલ કેસ ઓટો લિસ્ટિંગ મુદ્દે જૂઓ હાઈકોર્ટે શું લીધો મહત્ત્વનો નિર્ણય

author img

By

Published : Jul 5, 2022, 8:44 PM IST

અમદાવાદ- દેશભરમાં અને રાજ્યભરમાં ગુનાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે ત્યારે લોકોને ઝડપી ન્યાય મળે એ સમયની તાતી જરુરિયાત છે. તે માટે થઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક હકારાત્મક પગલું (High Court action for speedy justice)ભરવામાં આવ્યું છે. ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ (Criminal case auto listing )કરવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય (Gujarat High Court Decision)લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat High Court Hearing : હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ કયા મુદ્દે થઈ નારાજ? બે અધિકારી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે

પક્ષકારોને ઘણો મોટો લાભ - ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયના (High Court action for speedy justice)લીધે પક્ષકારોને ઘણો મોટો લાભ થઈ શકે છે. મહત્વનું છે કે વિવિધ ક્રિમિનલ કેસોમાં આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજીઓ આગોતરા જામીન અરજીઓ ફાઇલ કરવામાં આવતી હોય છે. ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગના (Criminal case auto listing )સંદર્ભે લેવાયેલા નિર્ણયથી હવે હાઇકોર્ટમાં ફાઈલ થનારી આગોતરા જામીન અરજીની (Hearing of anticipatory bail application ) સુનાવણી ફાઈલ થયા બાદ ત્રણ જ દિવસમાં અને રેગ્યુલર જામીન અરજી (Regular bail application) ફાઈલ થયેલા બે જ દિવસમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી માટે (Gujarat High Court Decision)મૂકી શકાશે.

આ પણ વાંચોઃ Gujarat High Court reprimand : MLA MP સામેના ક્રિમિનલ કેસના નિકાલ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું સરકારે પાલન ન કરતાં હાઇકોર્ટ નારાજ

ફરિયાદ રદ કરવાની અરજી સંદર્ભે પણ નિર્ણય- આ ઉપરાંત જે કેસમાં રજિસ્ટ્રાર હાઇકોર્ટની વાંધા સિવાયના હોય તેવા કે તે સિવાય તમામ કેસોને ફાઈલ થયાના ત્રણ જ દિવસમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી માટે રજૂ કરી શકાશે. હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય (High Court action for speedy justice)એ પણ લેવામાં આવ્યો છે કે હાઇકોર્ટમાં વિવિધ ક્રિમિનલ કેસમાં ફાઇલ થતી ફરિયાદ રદ કરવાની અરજી (Complaint cancellation application) ફાઈલ થયા બાદ ત્રણ દિવસમાં કોર્ટ સમક્ષ સુનાવણી માટે મૂકી શકાશે. મહત્વનું છે કે હાઇકોર્ટે લીધેલા મહત્વના આ નિર્ણય (Gujarat High Court Decision) બાદ ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ (Criminal case auto listing )થયેલા કેસોનું કન્ફર્મેશન તેના જે તે સંબંધિત વકીલોને એસએમએસ અને ઈમેલથી જ મોકલી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.