ETV Bharat / city

Rain Forecast: ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે, 11-12 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - Rain

ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદની આગાહી(Rainfall Forecast) હવામાન વિભાગે કરી છે. 11-12 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા(Heavy Rain Forcast) છે અને સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ(Rain) થઈ શકે છે.

ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે
ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે
author img

By

Published : Jun 8, 2021, 6:41 PM IST

Updated : Jun 8, 2021, 7:33 PM IST

  • ગુજરાતમાં ચોમાસું(Monsoon) વહેલું બેસી જશે
  • આગામી 5 દિવસ વરસાદની આગાહી
  • ખેડૂતોએ વાવણી પણ વહેલી કરવી પડશે
    ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે

અમદાવાદઃ હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું(Monsoon) રાઈટ ટાઈમ કરતાં થોડુ વહેલું બેસી જવાની સંભાવનાઓ ઉભી થઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ને પગલે મહારાષ્ટ્રામાં આગામી 2 દિવસમાં સત્તાવાર રીતે ચોમાસા(Monsoon)નું આગમન થઈ જશે. તેમજ ગુજરાતમાં પણ વરસાદ(Rain) આવવાની આગાહી છે.

આ પણ વાંચોઃ 15 જૂનથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થાય તેવી શક્યતાઓ

અમદાવાદ-ગાંધીનગરમાં હળવા ઝાપટા પડશે

આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચમાં 11 અને 12 જૂને ભારે વરસાદની આગાહી છે. જેથી કોઈએ કામ વગર બહાર ન નીકળવું. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ઝાપટા પડી શકે છે. દિવસને દિવસે ગુજરાતમાં બફારાનું પ્રમાણ વધી રહ્યું છે અને સામે મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. જો વરસાદ વહેલો આવે તો ખેડૂતોએ વાવણી પણ વહેલી કરવી પડે તેવી સ્થિતિનું સર્જન થશે.

Last Updated : Jun 8, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.