ETV Bharat / city

અમદાવાદમાં વિજળીના કડાકા સાથે અતિભારે વરસાદ

author img

By

Published : Sep 10, 2022, 5:23 PM IST

Updated : Sep 10, 2022, 6:33 PM IST

ગજરાતમાં હવામાન વિભાગ (Gujarat Rain Update) દ્વારા ફરી ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી (Heavy rain forecast) કરી છે. હાલમાં અમદાવાદમાં અતિભારે વરસાદ આવતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ દરમિયાન શહેરમાં 39 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. શું છે ગરજરાતમાં અનેક જગ્યાએ વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે. કયા કેટલો વરસાદ પડ્યો જોઈએ આ અહેવાલમાં. Ahmedabad Monsoon 2022, Monsoon Gujarat 2022, Rain in Gujarat, Gujarat Rain Update, Heavy Rain in Ahmedabad

અમદાવાદમાં વિજળીના કડાકા સાથે અતિભારે વરસાદ
અમદાવાદમાં વિજળીના કડાકા સાથે અતિભારે વરસાદ

અમદાવાદ શહેરમાં 4 વાગ્યાના સુમારે ભારે પવન સાથે જોરદાર વરસાદ (Rain in Gujarat ) તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરીજનો મુશકેલીમાં મુકાઈ ગયા હતા. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી ભારે બફારા સાથે ભારે ગરમી અનુભવાઈ હતી. દિવસ દરમિયાનમાં તાપમાનનો પારો 39 ડિગ્રી (Today Temperature in Ahmedabad) સુધી પહોંચી ગયો હતો. આજે 4 વાગે અમદાવાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો (Gujarat Rain Update) છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

શહેરમાં 4 વાગ્યાના સુમારે ભારે પવન સાથે જોરદાર વરસાદ

શહેરીજનો ફસાયા એકાએક વરસાદ આવતા અમદાવાદના શહેરીજનો રસ્તા વચ્ચે ફસાઈ (Heavy Rain in Ahmedabad) પડ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયો તેવી સ્થિતિ સર્જાઈ હતી. આકાશમાં વિજળીનો કડકા ભડાકા સાથે બીક લાગે તેવુ વાતાવરણ (Gujarat Weather Prediction) હતું.

સૌથી વધુ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ આગાહી પ્રમાણે વરસતા ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. શહેરમાં પશ્ચિમના બોપલ, આંબલી, ઓગણજ, ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા હતો. આ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં બદલાવ અને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદી બેટિંગ થઇ હતી. છેલ્લા એક કલાકથી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ વરસાદ પડ્યો છે. સાયન્સ સિટીમા 3 ઈંચ વરસાદ, બોડકદેવ પોણા 3 ઇંચ અને બોપાલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગરજરાતમાં અનેક જગ્યાએ વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે.

41થી 61 કિ.મીની પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance of Gujarat) કારણે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા આણંદ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, વડોદરા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીઈ છે, તેમજ (Heavy rain in Gujarat) દ્વારકા જૂનાગઢ, ગીર, સોમનાથ, મોરબી, પોરબંદર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 41થી 61 કીમીની પવન ફૂંકાવાની શકયતા છે.

Last Updated : Sep 10, 2022, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.