10 દિવસથી શહેરમાં ચેકિંગની કામગીરી ચાલે છે. જોકે લેવાયેલા ફુડના નમુનાનો રિપોર્ટ આપતા 12થી 14 દિવસ આવી જાય છે અને ત્યાર સુધી તો તલ ચીક્કી સિંગ ચિક્કી લોકો ખાઈ પણ ચુક્યા હોય છે. ત્યારે આટલા મોડા મોડા ફૂડના નમુનાઓ લેવાનો શો અર્થ? તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે. આ ચેકિંગથી ખુદ મહાપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે.
અમદાવાદના ઘાટલોડિયામાં ચીક્કીની દુકાનમાં આરોગ્ય વિભાગના દરોડા - ઉત્તરાયણના પર્વ
અમદાવાદઃ શિયાળાની ચાલતી સિઝન અને ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મહાપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરો જાગ્યા છે અને ચેકિંગ શરૂ કર્યુ છે. આરોગ્ય વિભાગની એક ટીમ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ચિક્કીની દુકાનમાં પહોંચી હતી અને ત્યાં ગોળ –ચીક્કી ઉંધીયુ સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધર્યુ હતું.
ચીક્કીની દુકાનમાં આરોગ્ય વિભાગ
10 દિવસથી શહેરમાં ચેકિંગની કામગીરી ચાલે છે. જોકે લેવાયેલા ફુડના નમુનાનો રિપોર્ટ આપતા 12થી 14 દિવસ આવી જાય છે અને ત્યાર સુધી તો તલ ચીક્કી સિંગ ચિક્કી લોકો ખાઈ પણ ચુક્યા હોય છે. ત્યારે આટલા મોડા મોડા ફૂડના નમુનાઓ લેવાનો શો અર્થ? તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે. આ ચેકિંગથી ખુદ મહાપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે.
Intro:અમદાવાદઃ
શિયાળાની ચાલતી સિઝન અને ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મહાપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરો જાગ્યા છે અને ચેકિંગ શરૂ કર્યુ છે. આરોગ્ય વિભાગની એક ટીમ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ચિક્કીની દુકાનમાં પહોંચી હતી અને ત્યાં ગોળ –ચીક્કી ઉંધીયુ સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધર્યુ હતુ. 10 દિવસથી શહેરમાં ચેકિંગની કામગીરી ચાલે છે.
Body:જોકે લેવાયેલા ફુડના નમુનાનો રિપોર્ટ આપતા 12થી 14 દિવસ આવી જાય છે. અને ત્યાર સુધી તો તલ ચીક્કી સિંગ ચિક્કી લોકો ખાઈ પણ ચુક્યા હોય છે. ત્યારે આટલા મોડા મોડા ફૂડના નમુનાઓ લેવાનો શો અર્થ તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે. આ ચેકિંગથી ખુદ મહાપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે.Conclusion: