ETV Bharat / city

વિદ્યાર્થીઓની HCમાં અરજી : MBBSના ઈન્ટર્નશિપના નિયમોના ફેરફારને HCમાં પડકારાયો - MBBS Internship Rules

નેશનલ મેડિકલ કમિશન દ્વારા MBBSના અભ્યાસક્રમ બાદ ઇન્ટર્નશીપના નિયમમાં (MBBS Internship Rules) ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને MBBSના ઇન્ટર્નશીપના નિયમને (MBBS Internship Law) અમદાવાદની NHL કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પડકાર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

વિદ્યાર્થીઓની HCમાં અરજી : MBBSના ઈન્ટર્નશિપના નિયમોના ફેરફારને HCમાં પડકારાયો

author img

By

Published : Jun 30, 2022, 11:17 AM IST

અમદાવાદ : MBBSના અભ્યાસક્રમ પછી ઇન્ટરનશિપ (Course Internship of MBBS) એક વર્ષની ઈન્ટર્નશીપના નવા નિયમને લઈને સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. એટલું જ નહિ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સના અભ્યાસ (Internship of MBBS in HC) સંદર્ભે જે પણ નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેને લઈને પણ અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

કેસની વિગત - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) દ્વારા MBBS બાદ કરવામાં આવતી એક વર્ષની ઈન્ટર્નશીપના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નવા નિયમ મુજબ વિદ્યાર્થીઓએ જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હોય. એ જ મેડિકલની હોસ્પિટલમાં એક વર્ષની ઇન્ટર્નશિપ કરવી પડશે. જુના નિયમ પ્રમાણે વિદ્યાર્થી કોઈ એક કોલેજમાં અભ્યાસ કરે અને ઈન્ટરશિપ માટે અન્ય કોલેજમાં જઈ શકતો હતો. પરંતુ, મેડિકલના અભ્યાસમાં પારદર્શિતા જળવાઈ અને લોકોને સરળતાથી સમજાય રહે એ માટે થઈને આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને MBBSના ઈન્ટર્નશીપના આ નિયમને અમદાવાદની NHL કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પડકાર્યો છે.

આ પણ વાંચો : કોરોના સહાયક: રાજ્ય સરકારે કહ્યું- MBBSના વિદ્યાર્થીઓની પરીક્ષા 6 મહિના પછી લેવાશે

ઈન્ટર્નશીપનાને લઈને અરજદારની રજૂઆત - અરજદાર વિદ્યાર્થીઓની કોર્ટમાં (MBBS Internship Law) રજૂઆત હતી કે, તે હાલ અમદાવાદની કોર્પોરેશનની NHL કોલેજમાં અભ્યાસ કરે છે. અત્યારે તે અંતિમ વર્ષમાં છે અને તે વડોદરાની કોલેજમાં ઈન્ટરશીપ કરવા માંગે છે. સાથે સાથે તેણે વર્ષ 2017માં MBBSમાં પ્રવેશ લીધો હતો. તેથી તેને જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે તેને લાગુ પડતા નથી. હવે વડોદરામાં જ સ્થાયી થવા માંગે છે તેથી તેમ ત્યાંના વાતાવરણ અને મેડિકલ સ્થિતિને સમજીને તે કોલેજમાં ઇન્ટરનશીપ કરવા માંગે છે.

આ પણ વાંચો : Medical Students Problem : જામનગરમાં સિગ્નેચર કેમ્પ યોજી કરી આ માગણી

કોર્ટે કોલેજોને પાઠવી નોટિસ - આ સમગ્ર બાબતને લઈને મેડિકલ કમિશન બિલ અંતર્ગત જે તે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તેવી જ હોસ્પિટલમાં ઇન્ટરશીપ કરવાના નિયમોને વિદ્યાર્થીઓ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. સુનાવણી સાંભળ્યા બાદ કોર્ટે મેડિકલ કમિશન, NHL મેડિકલ કોલેજોને નોટિસ પાઠવી છે. તેમજ આ અંગે વધુ સુનાવણી 4 જુલાઈના રોજ હાથ (MBBS Internship Case) ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.