ETV Bharat / city

Gujarat university exams: જર્જરિત બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા - ગુજરાત યુનિવર્સિટીમાં જર્જરિત વર્ગમાં પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીમાં રોલવાલા કોમ્યુટર સેન્ટર (rollwala computer center ahmedabad gujarat)માં પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, જ્યાં 200 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા (Gujarat university exams) આપી રહ્યા છે. 2.5 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલી આ બિલ્ડિંગ અત્યારે જર્જરિત છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે પરીક્ષા આપી રહ્યા છે.

Gujarat university exams: જર્જરિત બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

author img

By

Published : Nov 26, 2021, 7:24 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
  • 200 વિદ્યાર્થીઓએ જર્જરિત વર્ગમાં પરીક્ષા આપી
  • 2.5 વર્ષ પહેલા બનાવવામાં આવેલી બિલ્ડિંગ ખખડી ગઈ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા (gujarat university exams) શરૂ થઈ છે. કોરોનાના કેસ (corona cases in ahmedabad) ઘટતા વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા જ આપી રહ્યા છે, જેમાં અલગ અલગ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ભવન પણ પરીક્ષા ખંડ તરીકે ફાળવવામાં આવ્યા છે. થોડા વર્ષ અગાઉ બનેલા ભવનમાં વર્ગોની છત જર્જરિત થઈ છે, જ્યાં વિદ્યાર્થીઓ જોખમ સાથે પરીક્ષા આપી રહ્યા છે.

જર્જરિત વર્ગમાં 200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત યુનિવર્સિટીમાં રોલવાલા કોમ્યુટર સેન્ટર (rollwala computer center exam center)માં પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

થોડા વર્ષ પહેલાં બનેલા યુનિવર્સિટીના બિલ્ડિંગ (gujarat university building)માં 200થી વધુ વિદ્યાર્થીઓએ જર્જરિત વર્ગમાં જીવના જોખમે પરીક્ષા આપી છે. ગુજરાત યુનિવર્સિટીમાં રોલવાલા કોમ્યુટર સેન્ટર (rollwala computer center exam center)માં પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, જ્યાં 200 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા વર્ગમાં મોટા ભાગની છત તૂટેલી અને જર્જરિત છે. થોડા વર્ષ અગાઉ જ આ બિલ્ડિંગ ઊભી કરીને શરૂ કરવામાં આવી હતી.

2.5 વર્ષ અગાઉ તૈયાર થયેલી બિલ્ડિંગ જર્જરિત

આ બિલ્ડિંગ બનાવવા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને હવે આ પ્રકારે છત તૂટેલી હાલતમાં છે.

200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા તો આપી રહ્યા છે, પરંતુ સામે જોખમ પણ લઇ રહ્યા છે. આ બિલ્ડિંગ ટૂંક સમયમાં જર્જરિત થતા બાંધકામ અંગે પણ શંકાઓ થઈ રહી છે. ક્યાં સુધી આવી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા મજબૂર થશે તે પ્રશ્ન છે, ત્યારે મળતી માહિતી મુજબ 2.5 વર્ષ અગાઉ તૈયાર થયેલી બિલ્ડિંગ જર્જરિત થઈ છે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ બિલ્ડિંગ બનાવવા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને હવે આ પ્રકારે છત તૂટેલી હાલતમાં છે ત્યારે બાંધકામમાં ભ્રષ્ટચાર (corruption in construction of gujarat university building) થયો હોવાની શંકાઓ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: School Online Classes: 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા, થશે કાર્યવાહી

આ પણ વાંચો: અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.