ETV Bharat / city

ગુજરાતથી બિહાર જતી ટ્રેન એકાએક શા માટે રદ થઈ... - Agnipath Protest

ભારત સરકારની અગ્નિપથ યોજનાને લઇને કેટલાક રાજ્યમાં વિરોધ ઉગ્ર (Agnipath Protest) બની રહ્યો છે. તેને લઈને રેલવે પ્રશાસને અમદાવાદથી અને રાજ્યમાં જતી કેટલીક ટ્રેનો (Gujarat to Bihar Trains Canceled) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કઈ કઈ ટ્રેન રદ્દ થઈ જૂઓ.

ગુજરાતથી બિહાર જતી ટ્રેન એકાએક શા માટે રદ થઈ...

author img

By

Published : Jun 21, 2022, 9:32 AM IST

અમદાવાદ : સરકારની અગ્નિપથ સ્કીમનો વિરોધ ઉત્તર ભારતના બિહાર (Agnipath Scheme Protest) અને ઉત્તરપ્રદેશમાં ઉગ્ર રીતે થઈ રહ્યો છે. આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અગાઉ આ સ્કીમના વિરોધમાં વિધાર્થીઓએ ટ્રેનો સળગાવી હતી. જેની સાવચેતી રૂપે આજે ગુજરાતથી બિહાર (Gujarat to Bihar Trains Canceled) જતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી.

અગ્નિપથ વિરોધ લઈને ગુજરાતથી બિહાર જતી આ ટ્રેનો રદ્દ

આ પણ વાંચો : ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ સજ્જ, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ

રદ્દ કરાયેલ ટ્રેનો - અગ્નિપથ સ્કીમને લઈને બિહારમાં વિવિધ સ્થળોએ (Agnipath Protests Due Trains Canceled) ચાલી રહેલા આંદોલનને કારણે ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, 09466 દરભંગા-અમદાવાદ સાબરમતી સ્પેશિયલ, 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ અને 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ રદ્દ રહી હતી. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજના હેઠળ સરકારની યોજના ચાર વર્ષ માટે દળોમાં યુવાનોની ભરતી કરવાની છે. જેમાં યુવકોને 21 વર્ષની વયે નિવૃત્ત કરી દેવાશે. ભરતી થયેલા સૈનિકોમાંથી માત્ર 25 ટકા જ સેનામાં રાખવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહ ભડક્યા, કહ્યું..

અગાઉ આ ટ્રેનો રહી હતી રદ્દ - ગઈકાલે પણ આંદોલનને (Agnipath Protest) કારણે 05 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદથી પટના, અમદાવાદથી દરભંગા અને અમદાવાદથી બરોની એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવે PRO જે. કે. જયંતે જણાવ્યું હતું કે, અગ્નિપથ સ્કીમને લઈને ગુજરાતમાં કોઈ માહોલ જોવા નથી મળી રહ્યો પરંતુ રેલવે પ્રસાશનને આ પ્રકારની ધટનાને લઈને અમદાવાદથી જતી કેટલીક (Ahmedabad to Bihar Train) ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આદોલન એવું છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.