ETV Bharat / city

Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો - ગુજરાતના શિક્ષકોનો વિરોધ

ભાવનગરની શાળામાં શિક્ષકે કબાટમાં રાખેલા પેપરો (Paper theft from primary school )ચોરાઇ જવાથી પરીક્ષાઓ રદ થવાનો મામલો બન્યો છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh ) નવો નિર્ણય લઇ સરકાર સામે મોરચો (Gujarat Teachers Protest ) ખોલ્યો છે.

Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો

author img

By

Published : Apr 23, 2022, 3:32 PM IST

અમદાવાદ- રાજ્યમાં શિક્ષક સંઘ દ્વારા વધુ એક વાર વિરોધ (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh )કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 7ના પેપર ચોરી (Paper theft from primary school ) થયા બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શિક્ષક પોતાના ઘરે પ્રશ્નોપત્રો સાચવવાના રહેશે. ત્યારે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેનો (Gujarat Teachers Protest ) વિરોધ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પુનઃ સમીક્ષા કરવામાં આવે

આ પણ વાંચોઃ Paper theft from primary school: શિક્ષણ પ્રધાનના જિલ્લામાંથી પેપર ચોરી થયા! ગુજરાતમાં પ્રાથમિક શાળાના પેપરની ચોરી

શિક્ષક સંઘે શું કહ્યું - ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh )મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય (Gujarat Teachers Protest ) અયોગ્ય છે. આ નિર્ણયને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પુનઃ સમીક્ષા કરવામાં આવે.આ નિર્ણયથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે શિક્ષક સંઘ દ્વારા હાલ તો શિક્ષણ વિભાગને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં આ મુદ્દે શિક્ષક સંઘ શિક્ષણ વિભાગ સાથે બેઠક કરશે અને યોગ્ય નિર્ણય લેવા માટે કહેશે.

પેપરો કબાટમાં રાખવા નિર્ણય
પેપરો કબાટમાં રાખવા નિર્ણય

આ પણ વાંચોઃ Bhavnagar Exam paper Theft : ભાવનગરની પ્રાથમિક શાળામાં ચોરી કરનારની કબુલાત આવી સામે

સરકારના નિર્ણય પર નજર- હવે રાજ્યના શિક્ષકો (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh ) સરકાર વિરુદ્ધ (Gujarat Teachers Protest ) અલગ અલગ મુદ્દાઓને લઈને મોરચો માંડ્યો છે. ત્યારે સરકાર શિક્ષકોની માંગણી સ્વીકારે છે કે નહીં તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.