ETV Bharat / city

મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ, જાણો કઇ થીમ પર યોજાશે નેશનલ ગેમ્સ..! - નેશનલ ગેમ્સ

ગુજરાતમાં આગામી 29 સપ્ટેમ્બરના રોજ નેશનલ ગેમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહ હસ્તે નેશનલ ગેમ્સની વેબસાઇડ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 36th National Games Festival, Gujarat national games, amit shah launch mobile application

author img

By

Published : Sep 4, 2022, 10:35 PM IST

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાયા તે પહેલા ગુજરાતમાં અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં નેંશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટમ્બર સુધી યોજાશે. જેના પગલે 36માં રાષ્ટ્રીય રમાતોત્સવના (36th National Games Festival) મેસ્કોટનું અનાવરણ દેશના ગૃહપ્રધાન અમિત શાહ, સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ટ્રાન્સસ્ટેન્ડિયા ખાતે નેશનલ ગેમ્સની વેબસાઇડ અને મોબાઈલ એપ્લિકેશન તેમજ 11માં મહાકુંભનું સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

નેશનલ ગેમ્સ
નેશનલ ગેમ્સ

11 લાખ રજિસ્ટ્રેશન : ગૃહપ્રધાન અમિત શાહે (amit shah launch mobile application) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10 વર્ષ પહેલાં ગુજરાતમાં ખેલમહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે માત્ર 11 લાખ જ રજિસ્ટ્રેશન થયું હતું. જે આજ 55 લાખ રજિસ્ટ્રેશન થયું છે. ગુજરાત સરકાર દ્વારા 30 કરોડ જેટલી રકમનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ગુજરાત વિકાસમાં આગળ છે, ત્યારે હવે નેશનલ ગેમ્સમાં પણ ગુજરાત પ્રથમ નંબરે આવશે તેવો વિશ્વાસ છે.

અનોખો સંયોગ: ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજ એક અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. એક બાજુ 11 ખેલમહાકુંભ સમાપન સાથે 36માં નેશનલ ગેમ્સ (Gujarat national games) એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવી છે. 10 વર્ષ પહેલાં ગુજરાત માત્ર વેપારી તરીકે જાણીતું હતું પણ ખેલ મહાકુંભે તે સાબિત કરી બતાવ્યું કે ગુજરાત માત્ર વેપારમાં જ નહીં પણ રમત ગમતમાં પણ આગળ છે.

નેશનલ ગેમ્સ
નેશનલ ગેમ્સ

દેવગઢબરીયા પ્રથમ નંબરે: આજ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ખેલ મહાકુંભ વિજેતા શાળા, જિલ્લા અને કોર્પોરેશન તેમજ દિવ્યાંગ ખેલાડીને સન્માન રાશિ આપવામાં આવી હતી. જેમાં દેવગઢ બારીયાની એસ.આર હાઈસ્કૂલ પ્રથમ નંબરે આપવી હતી જ્યારે બીજા નંબરે સુરતના કતાર ગામની ગજેરા વિદ્યાભવન તેમજ ત્રીજા નંબરે વડોદરાની ઊર્મિ શાળા આવી હતી. જિલ્લા કક્ષા પ્રથમ અમદાવાદ, બીજા નંબરે ખેડા અને ત્રીજા નંબરે મહેસાણા જિલ્લો આવ્યો હતો.

દિવ્યાંગ લોકો સન્માન રાશિથી સન્માનિત: ગુજરાતના દિવ્યાંગ ખેલાડી દુનિયામાં પોતાની રમતથી દેશને રાજ્યનું નામ રોશન કર્યું છે. જેવા ખેલાડીને દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નંબરે નીતિન કુમાર ચૌધરીને 4 લાખ, બીજા નંબરે ભાવિન પટેલ 32 લાખ તેમજ ત્રીજા નંબરે આવનાર સોનલ પટેલને 1 લાખ સન્માન રાશિ આપવામાં આવી હતી.

નેશનલ ગેમ્સ
નેશનલ ગેમ્સ

એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ: ગુજરાતમાં યોજાનાર 36 નેશનલ એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વ ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં 36 રમતો જેમાં 36 રાજ્યોના તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર રમતવીરો આ નેશનલ ગેમ્સમાં ભાગ લેશે.

11માં ખેલ મહાકુંભ: દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા 12 માર્ચના રોજ શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના પગલે આજ રોજ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સમાપન કરવામાં આવ્યો. આ ખેલ મહાકુંભ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના 55 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમક કુલ 30 કરોડ જેટલા ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.