ETV Bharat / city

દારૂબંધી સામે થયેલી અરજી અંગે Gujarat High Courtએ રાજ્ય સરકારને આપ્યો ઝટકો, વધુ સુનાવણી 12 ઓક્ટોબરે - સુપ્રીમ કોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરૂદ્ધની અરજી સામે આજે ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં લોકો શું ખાશે? અથવા શું પીશે? તેને લઈને ગુપ્તતાના અધિકારના આધાર પર એક અરજી થઈ હતી. તેને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) મહત્ત્વનો નિર્ણય આપતા જણાવ્યું હતું કે, આ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ ટકી શકે છે. આ અગાઉ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ અરજી ટકવાપાત્ર નથી તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.

દારૂબંધી સામે થયેલી અરજી અંગે Gujarat High Courtએ રાજ્ય સરકારને આપ્યો ઝટકો, વધુ સુનાવણી 12 ઓક્ટોબરે

author img

By

Published : Aug 23, 2021, 6:04 PM IST

Updated : Aug 23, 2021, 7:16 PM IST

  • દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરૂદ્ધમાં થયેલી અરજીનો મામલો
  • હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને આપ્યો ઝટકો
  • દારૂબંધીના કાયદાની વિરૂદ્ધમાં થયેલી અરજી ટકવાપાત્ર છે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરૂદ્ધની અરજી સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી થઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) લોકો શું ખાશે? અથવા શું પીશે? તેને લઈને ગુપ્તતાના અધિકારના આધાર પર એક અરજી થઈ હતી. તેને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) મહત્ત્વનો નિર્ણય આપતા જણાવ્યું હતું કે, આ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ ટકી શકે છે. આ અગાઉ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ અરજી ટકવાપાત્ર નથી તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં લોકો શું ખાશે? અથવા શું પીશે? તેને લઈને ગુપ્તતાના અધિકારના આધાર ઉપર થયેલી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો હતો.

દારૂબંધીના કાયદાની વિરૂદ્ધમાં થયેલી અરજી ટકવાપાત્ર છેઃહાઈકોર્ટ

આ પણ વાંચોઃ આણંદના વ્યક્તિએ વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં કરી અરજી, મેડિક્લેમના પૈસા ચૂકવવા કર્યો આદેશ

સુપ્રીમ કોર્ટ સમક્ષ આ અરજી ટકવાપાત્ર છેઃ એડવોકેટ જનરલની રજૂઆત

વિસ્તૃત માહિતી અનુસાર, આ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરૂદ્ધની અરજી સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી થઈ હતી. આ અગાઉ આ મુદ્દે સુનાવણી થઈ હતી ત્યારે અરજદારે રાજ્યમાં લોકોએ શું ખાવું અથવા શું પીવું તેને લઈ રજૂઆત કરી હતી. આને લઈ એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ અરજી સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ ટકવાપાત્ર છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આજે આ મુદ્દે સુનાવણી કરતા અરજી ટકવાપાત્ર છે. તેનો નિર્ણય આપતા વધુ સુનાવણી 12 ઓક્ટોબરે રાખી છે.

આ પણ વાંચોઃ મહિલાઓ NDAની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટ

ક્યાં મુદ્દાને લઈ કરવામાં આવી હતી અરજી?

આ અગાઉ સુનાવણી દરમિયાન દારૂબંધીને લઈ અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, દારૂ પીને બહારના રાજ્યમાંથી ગુજરાતમાં આવનારા લોકો પર પણ સરકારે રોક લગાવી છે, જે રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ નથી. તેમને જો તેઓ પાછળની સીટ ઉપર બેસીને રાજ્યમાં પ્રવેશ લે તો તેમને રોકવા જોઈએ નહીં. આ સામે એડવોકેટ દેવેન પરીખે જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારે આ અરજી ટકવાપાત્ર નથી તેવી રજૂઆતને ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે અને અરજી ઉપર 12 ઓક્ટોબરે સુનાવણી રાખી છે.

Last Updated : Aug 23, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.