ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં નોંધાયા કોરોનાના 56 કેસ, વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 13 કેસ - India fights again Corona

આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં કોરોનાના 56 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના કેસોએ(Gujarat Corona Update) ગતિ તો પકડી જ છે. આજે સૌથી વધુ વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયુ નથી. સમગ્ર રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 550ની નજીક પહોંચી છે.

Gujarat Corona Update:
Gujarat Corona Update:
author img

By

Published : Dec 12, 2021, 10:30 PM IST

  • એક્ટિવ કેસની સંખ્યા 548 પહોંચ્યા
  • અમદાવાદ કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા
  • 32ને સાજા થયા બાદ રજા આપવામાં આવી

ગાંધીનગર: ઓમિક્રોનના કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકો માટે કેટલાક નિયમો કડક કર્યા છે પરંતુ કોરોનાના કેસ વિવિધ શહેર અને જિલ્લોઓમાં વધી રહી છે. તેમાં પણ ઓમિક્રોનના કેસોની સંખ્યા ધીમી ગતિએ કેસ સામે આવી રહ્યાં છે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. બે થી અઢી ગણા કેસ ગયા મહિનાની સરખામણીએ વધ્યા છે. 56 કેસ(Active cases in gujarat) સામે 32 લોકો સાજા થયા તેમને રજા આપવામાં આવી હતી.

6 કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા કેસો
12 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસ વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 10, સુરત કોર્પોરેશનમાં, 8 જામનગર કોર્પોરેશનમાં 4 વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ તો સુરતમાં 11, ભાવનગર કોર્પોરેશનમાં 1 ગાંધીનગર કોર્પોરશનમાં 1 કેસ નોંધાયા હતા.

87,796 નાગરિકોને વેક્સિન આપવામાં આવી
ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવા વેરીએન્ટ આવતા રાજ્યમાં વેક્સિન(Vaccination in gujarat) પ્રક્રિયા વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન આપવામાં આવી રહી છે. આજે 24 કલાકમાં 87,796 લોકોને વેક્સિન આપવામાં આવી હતી અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,53,00,128 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે 18 થી 45 વયના 55 લાખથી વધુને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે પ્રથમ ડોઝ 18 થી 45 વયના 9 હજારથી વધુ લોકોને આપવામાં આવ્યો છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 548 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર અને 542 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,098 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓએ (India fights again Corona)કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ નોંધાયા, સૌથી વધુ જામનગરમાં 15 કેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.