ETV Bharat / city

Botad Latha kand Case: કેમિકલ પહોંચાડનારા સામે કાર્યવાહી કરતા સરકાર શા માટે ડરે છેઃ કૉંગ્રેસ - ભાજપ સરકારની ગંભીર બેદરકારી

રાજ્યમાં લઠ્ઠાકાંડ મામલે કૉંગ્રેસે (Botad Latha kand Case) ફરી એક વાર સરકાર પર આકરા પ્રહાર (Gujarat Congress attack on Government) કર્યા હતા. કૉંગ્રેસે કહ્યું હતું કે, વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ (Ahmedabad Latha kand Case) પણ ભાજપ સરકાર સુધરવાનું નામ નથી લેતી. આ સાથે જ કૉંગ્રેસે અન્ય માહિતીઓ પણ મીડિયા સમક્ષ મૂકી હતી.

Botad Latha kand Case: કેમિકલ પહોંચાડનારા સામે કાર્યવાહી કરતા સરકાર શા માટે ડરે છેઃ કૉંગ્રેસ

author img

By

Published : Jul 29, 2022, 3:06 PM IST

અમદાવાદઃ બોટાદ લઠ્ઠાકાંડના (Botad Latha kand Case) કારણે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. એક તરફ સરકાર તપાસમાં લાગી છે બીજી તરફ પોલીસ તંત્ર પણ સફાળું (Gujarat Police in full on action) જાગી ગયું છે. તેવામાં કૉંગ્રેસ પણ આ મુદ્દે સરકારને ઘેરવાની પૂરી તૈયારીમાં છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ લઠ્ઠાકાંડ મામલે સરકાર પર આકરા પ્રહાર (Gujarat Congress attack on Government) કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ (Ahmedabad Latha kand Case) પછી પણ ભાજપ સરકાર સુધરવાનું નામ નથી લેતી.

2009 લઠ્ઠાકાંડ બાદ કમિશનની રચના થઈ હતી - વર્ષ 2009માં અમદાવાદ શહેરમાં લઠ્ઠાકાંડ (Ahmedabad Latha kand Case) થયો હતો. તે વખતે 146 લોકોના મોત અને 541 લોકો અસરગ્રસ્ત થયા હતા.જેનો અનેક લોકો ભોગ બન્યા હતા. તે લઠ્ઠાકાંડને ધ્યાનમાં લઈ સુધારા વધારા સાથે એક કમિશનની રચના કરવામાં આવી હતી. ત્યારે વડી અદાલત દ્વારા જસ્ટિસ કે. એન. મહેતાની નિમણૂક કરવામાં આવી હતી.

વડી અદાલતની ફટકાર છતાં ભાજપ સરકાર સુધારી નહીં

આ પણ વાંચોઃ રોજિદ ચોકડીની ઘટના પછી ગામેગામ દારૂ માટે ઢોલ ટીપીને પડે છે આવો સાદ

વડી અદાલતની ફટકાર છતાં ભાજપ સરકાર સુધારી નહીં - કૉંગ્રેસ પ્રવક્તાએ વધુમાં આક્ષેપ કરતા (Gujarat Congress attack on Government) જણાવ્યું હતું કે, અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ (Ahmedabad Latha kand Case) બાદ જસ્ટિસ કે. એન. મહેતાની અધ્યક્ષતામાં કમિશને સરકારને ફટકાર આપી હતી. તેમ છતાં ભાજપ સરકાર સુધરતી (Serious negligence of BJP Govt) જ નથી. આથી ફરી એક વાર બોટાદમાં સત્તાવાર રીતે 42 લોકો અને બિનસત્તાવાર રીતે 75 લોકો મોત થયા છે અને હજી પણ અનેક લોકો મોત સામે ઝઝૂમી રહ્યા છે.

મિથેનોલ નહીં કેમિકલ કાંડ છે - તેમણે વધુમાં જણાવ્યું (Gujarat Congress attack on Government) હતું કે, સરકારની થિઅરી મુજબ કેમિકલ કાંડ FIRમાં દારૂબંધી, ગેરકાયદેસર દારૂની હેરાફેટી મુજબ કલમ લગાવવામાં આવી છે. જે લોકોએ કેમિકલ પહોચાડ્યું તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેતે લાગતા સરકારી અધિકારી કે નેતા સામે કાર્યવાહી નહીં પણ પોલીસ બદલી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

દારૂઅડ્ડા પર જ રેડ શા માટે - આટલા મોટા લઠ્ઠાકાંડ પછી પણ ભાજપ સરકાર હજી ગંભીર (Serious negligence of BJP Govt) દેખાતી નથી. સુરત, અમદાવાદ, બોટાદ લઠ્ઠાકાંડમાં મિથેનોલ હતું. તેમ છતાં સરકાર કેમિકલ જ ગણાવે છે. વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડમાં (Ahmedabad Latha kand Case) પણ મિથેનોલ જ હતું. ભાજપ સરકારના હપ્તા રાજમાંથી આ લઠ્ઠાકાંડ થયો છે. ભાજપ સરકારના (Serious negligence of BJP Govt) અધિકારી કેમ દારૂના અડ્ડા પર રેડ પાડે છે. મિથેનોલ પર રેડ પાડવામાં આવતી નથી.

જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ - ગુજરાત કૉંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી હતી કે, જે લોકો બૂટલેગર છે અને દારૂના વેપારી કરે છે. તેનું નામ પોલીસ સ્ટેશનમાં કેટલી વાર નોંધાયું છે. તેનું રજિસ્ટર બનાવવામાં આવે અને આવા બૂટલેગર અને તેમની સાથે સંકળાયેલા જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.