ETV Bharat / city

આ પાર્ટીએ પણ ગેરન્ટી આપવાની જાહેરાત કરતા હવે પ્રજાના તો બંને હાથમાં લાડુ - Former PM Jawaharlal Nehru

ગુજરાત કૉંગ્રેસે હવે ચૂંટણીને ધ્યાનમાં રાખી નવી ગેરન્ટી આપવાની (New guarantee of Gujarat Congress) જાહેરાત કરી છે. સાથે જ કૉંગ્રેસે ખેડૂતો માટે લાભદાયી એવી અનેક જાહેરાત (Congress announcement for farmers) પણ કરી છે. એટલે હવે કૉંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના રસ્તે ચાલી રહી છે.

આ પાર્ટીએ પણ ગેરન્ટી આપવાની જાહેરાત કરતા હવે પ્રજાના તો બંને હાથમાં લાડુ

author img

By

Published : Aug 12, 2022, 2:39 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી એક પછી એક નવી ગેરન્ટી (Gujarat AAP Guarantee) આપતી જાય છે. તો હવે કૉંગ્રેસ પણ આ મુદ્દે પાછળ નથી. આ વખતે કૉંગ્રેસ ખેડૂતના મુદ્દા પર ચૂંટણી લડશે તેવા સ્પષ્ટ સંકેત આપી રહી છે. ત્યારે કૉંગ્રેસે પણ ખેડૂતોને મદદરૂપ થાય તેવી ગેરન્ટી આપી છે. અમદાવાદમાં રાજીવ ગાંધી કૉંગ્રેસ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ (Gujarat Congress Former State President Bharatsinh Solanki) આ અંગે જાહેરાત કરી હતી.

પશુપાલકને નુકશાનની ભરપાઈ કરાશે

ભાજપને હરાવવા કૉંગ્રેસનું જોર 27 વર્ષના ભાજપના શાસનનો વિરોધ કરી રહેલી કૉંગ્રેસ આ વખતે ફરી એક વાર ભાજપને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. હવે કૉંગ્રેસ પણ આમ આદમી પાર્ટીની જેમ અનેક વાયદાઓ આપી રહી છે.

કૉંગ્રેસની ગેરન્ટી દ્વારકાની ચિંતન શિબિરમાં (Dwarka Congress Chintan Shibir) ખેડૂતના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેને લઈ હવે કૉંગ્રેસે ગેરન્ટી (New guarantee of Gujarat Congress)આપી છે. ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનતા ખેડૂતોના 3,00,000 રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. ગુજરતમાં ખેડૂતોને દિવસના 12 કલાકના 10 કલાક વીજળી ફ્રી (Free electricity for farmers) આપવામાં આવશે. રાજ્યમાં જમીમ માપણીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેથી ફરી વખત જમીન માપણી કરવામાં આવશે. તો ગામતળ જે ગૌચર જમીન છે. તેને ગરીબ વર્ગને આપવામાં આવશે એટલે તે ત્યાં ખેતીમાં ઉપયોગ કરવામાં આવી રહી છે.

પશુપાલકને નુકશાનની ભરપાઈ કરાશે હાલના સમયમાં ગામા ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જેના કારણે ગામમાં કૃષિ વર્ગ ઓછો જોવા મળી રહ્યો છે. આના કારણે કૉંગ્રેસ ગુજરાતના દરેક ગામમાં કૃષિ સહાયતા કેન્દ્ર (Agricultural Assistance Center in the village) ખોલશે. એટલે તે ખેતીવિષયક માટે ઉપયોગી થશે. આ ઉપરાંત ખેડૂત પર જે વીજચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. તે તમામ પરત ખેંચવામાં આવશે. જ્યારે લમ્પી વાયરસ કે અન્ય રીતે પશુપાલક નુકશાન થશે તેની અને કુદરતી આફતમાં નુકસાન થશે તેની ભરપાઈ કરાશે.

આ પણ વાંચો અંગ્રેજોને ટેકો કરવા વાળા તાનાશાહો દેશ અને રાજ્યમાં રાજ કરી રહ્યા છેઃ જગદીશ ઠાકોર

ગુજરાત પ્રજા માટે શું કરી શકીએ તેવા પ્રયત્નો ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ (Gujarat Congress Former State President Bharatsinh Solanki) જણાવ્યું હતું કે, વર્ષ 2022ની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી શકે છે. ગુજરાતની જનતા માટે કેવી રીતે કામ કરી શકાય. તે માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, રઘુ શર્મા, જગદીશ ઠાકોર યોગ્ય માર્ગદર્શન અને દિશાસૂચન આપી રહ્યા છે. દ્વારકા ચિંતન શિબિરમાં (Dwarka Congress Chintan Shibir) આટલા વર્ષથી સત્તા પર દૂર રહ્યા બાદ પણ જનતા કૉંગ્રેસ સારો પ્રેમ આપી રહ્યા છે. માત્ર આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે.

આ પણ વાંચો જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રસે ઈટાલીયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્માથી જોવાનું રાખવું જોઈએ

વર્ષ 1990 પછી અસ્તિત્વ માટે લડી રહી છે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લા ઘણા સમયથી સત્તાથી દૂર છે. તે બાબત લઈને ભરતસિંહ સોલંકીએ પણ સ્વીકાર્યું હતું કે, વર્ષ 1990 પછી આહ કૉંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહી છે, પરંતુ આત્મવિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.જયારે પણ સત્તામાં હતા ત્યારે પ્રજા માટે જ કામો કર્યા છે અને આગામી સમયમાં સરકાર બનશે તો પણ પ્રજા માટે જ કામો કરશે.

કૉંગ્રેસ કામો પર ભાજપ વાહવાહી કરી રહી છે વર્ષ 1960માં જવાહરલાલ નહેરુએ વડાપ્રધાનના (Former PM Jawaharlal Nehru) સમયગાળા દરમિયાન દરેક ગામના ખેડૂતને ખેતી માટે સિંચાઈ માટે ગામેગામ અને રાજ્યના છેવાડા સુધી પાણી પહોચાડ્યું છે, પરંતુ આજ રાજ્યમાં અને કેન્દ્રમાં બેસી સરકાર પોતે કામ કર્યા છે. તેની પણ વાહવાહી લઈ રહ્યા છે. કૉંગ્રેસ શાસનમાં સરકારી ઑફિસ બનાવીને સરકારી પ્રજાના ચરણે ધરી દીધી હતી. પરંતુ ભાજપ સરકારે તે સરકારી ઓફિસ વહેંચી દીધી છે. કૉર્પોરેટ સેક્ટરને ખેતી સોંપી દેવામાં આવી છે. આજ ખેડૂતની ખેતીનું વેપારીકરણ કરનારા લોકો સરકાર ચલાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.