ETV Bharat / city

NCRB Report 2021 : મહિલા પર અત્યાચારોમાં અમદાવાદ અવ્વલ, સબ સલામતનો દાવો પોકળ - ગુજરાતમાં સૃષ્ટિ વિરુદ્ધની ઘટના

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો 2021 (NCRB Report 2021) નો રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાતનું આ મેટ્રોપોલિટન શહેર મહિલાઓની દ્રષ્ટીએ અત્યંત સુરક્ષિત માનવામાં આવે (Ahmedabad 5th Rank in Rape Cases )છે, ત્યારે અમદાવાદ ભારતના 19 મેટ્રોપોલિટન શહેરોમાંથી પાંચમા ક્રમે ( Rape Cases Of Minor) છે. જ્યાં બાળકી પર દુષ્કર્મ થયો હોવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.

Gujarat city Ahmedabad 5th Rank in Rape Cases Of Minor NCRB Report 2021

author img

By

Published : Aug 30, 2022, 5:16 PM IST

હૈદરાબાદ : નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો 2021નો રિપોર્ટ (NCRB Report 2021) સોમવારે જારી કરવામાં આવ્યો હતો, જેમાં આપણા સેફ શહેર વિશે ખૂબ જ ચિંતાજનક તથ્યો રજૂ કરવામાં આવ્યા હતા. 19 શહેરોમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO Cases) એક્ટની કલમો હેઠળ દેશભારના શહેરોમાં દાખલ થયેલા કેસોની સંખ્યામાં અમદાવાદ એકંદરે છઠ્ઠા ક્રમે ( Rape Cases Of Minor) છે. બાળકી સામેના દુષ્કર્મના કેસોની સંખ્યામાં પાંચમા ક્રમે, સ્ત્રી સગીરોની જાતીય સતામણીની સંખ્યામાં છઠ્ઠા અને બાળકો સામેના જાતીય હુમલાની સંખ્યામાં નવમા ક્રમે છે. (Women safety in Ahmedabad)

સગીર યુવતીઓ પર દુષ્કર્મમાં 5મો ક્રમ : અમદાવાદ મહિલા સગીરો પર દુષ્કર્મના આરોપીઓ સામે નોંધાયેલા દુષ્કર્મના કેસમાં પાંચમા ક્રમે છે. આ ઉપરાંત, દિલ્હી શહેર 833 કેસ સાથે પ્રથમ ક્રમે છે, વર્ષ 2021માં મુંબઈમાં 531, બેંગલુરુમાં 312, ચેન્નાઈમાં 290 અને અમદાવાદમાં 288 કેસ નોંધાયા છે. rape with minor 2021

આ પણ વાંચો : NCRB 2021 Data ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ મૃત્યુનો રેકોર્ડ

સગીર બાળકીઓ સાથે જાતીય સતામણીમાં છઠ્ઠો ક્રમ : 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીની જાતીય સતામણી માટે નોંધાયેલા કેસોની સંખ્યામાં અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. મુંબઈમાં સૌથી વધુ 39 કેસ, ચેન્નાઈમાં 34, દિલ્હી શહેરમાં 32, બેંગલુરુમાં 24, કોલકાતામાં 21 અને અમદાવાદમાં 19 કેસ નોંધાયા છે. sexual harassment of minor 2021

સગીર મહિલાઓ પર જાતીય હુમલામાં 9મો ક્રમ : મહિલા સગીરો પર જાતીય હુમલાને લઈને અમદાવાદ મેટ્રોપોલિટન શહેરોની યાદીમાં નવમા ક્રમે છે. દિલ્હી શહેર ફરીથી 490 કેસ સાથે અગ્રેસર રહ્યું, મુંબઈમાં 455 કેસ, ત્યારબાદ ચેન્નાઈમાં 122 કેસ નોંધાયા હતા. હૈદરાબાદ અને લખનઉમાં 121 કેસ નોંધાયા છે. ઈન્દોરમાં 104, નાગપુરમાં 103, કાનપુરમાં 71, બેંગલુરુમાં 57 અને અમદાવાદમાં 54 કેસ નોંધાયા છે. sexual assault on minor 2021

આ પણ વાંચો : બે વર્ષથી રેપના કેસમાં કેમ સૌથી આગળ છે રાજસ્થાન? દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનું મૂળ કારણ શું છે?

ગુજરાતમાં સૃષ્ટિ વિરુદ્ધની ઘટનામાં 3 કેસ : NCRB 2021ના અહેવાલ મુજબ, 19 મેટ્રોપોલિટન શહેરોમાં નોંધાયેલા સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધની કૃત્યના કેસોમાં કુલ છ કેસોમાંથી અડધા દિલ્હીમાં અને બીજા અડધા ગુજરાતના બે શહેરોમાં હતા. જ્યારે 3 કેસ દિલ્હી શહેરમાં, 2 અમદાવાદમાં અને 1 સુરતમાં નોંધાયો હતો. unnatural sex cases in gujarat 2021

POCSO 2021 કેસોમાં છઠ્ઠો ક્રમ : મહિલા સગીરો સામે આચરવામાં આવેલા ગુનાઓ માટે POCSO ની કલમો હેઠળ નોંધાયેલા પોલીસ કેસોની સંખ્યામાં અમદાવાદ એકંદરે 19 માંથી 6માં ક્રમે છે. જ્યારે દિલ્હી શહેરમાં 1360 કેસ નોંધાયા છે, મુંબઈમાં 1,033, ચેન્નાઈમાં 447, હૈદરાબાદમાં 401, બેંગલુરુમાં 393 અને અમદાવાદમાં 377 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.