વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નેપાળ પહોંચ્યા છે. અહીં તેમણે માયાદેવી મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી.
ભાજપની ચિંતન શિબિરની આજે પૂર્ણાહુતિ
11:16 May 16
PM મોદી નેપાળ પહોંચ્યા
09:57 May 16
અસમમાં પૂરનો કહેર, 57,000 લોકો થયા અસરગ્રસ્ત, 3 લોકોના મોત
પૂર્વોત્તર રાજ્ય અસમમાં પૂરના કારણે 7 જિલ્લામાં 57,000 લોકોને અસર થઈ છે. આ લહેરમાં મહેસુલ બોર્ડ અંતર્ગત લગભગ 222 ગામ અસરગ્રસ્ત થયા છે. જ્યારે લગભગ 10,321.44 હેક્ટર ખેતીલાયક જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. જ્યારે એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે.
07:40 May 16
બેરોજગારી સામે ગુજરાત કૉંગ્રેસે કરી લાલ આંખ
રાજ્યમાં વધતી બેરોજગારી સામે લડતા આપવા માટે આજે ગુજરાત યુવક કૉંગ્રેસ 'ગુજરાત માગે રોજગાર' નામનું અભિયાન શરૂ કરશે. તેનો પ્રથમ તબક્કો 17 મેએ શરૂ થશે.
07:39 May 16
જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરના નૂતન પ્રવેશદ્વારનું કરાશે ખાતમુહૂર્ત
જૂનાગઢમાં જવાહર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના નૂતન પ્રવેશદ્વારનું આજે ખાતમુહૂર્ત કરાશે. અહીં વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના ગાદીપતિ રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે.
07:17 May 16
GUJARAT BREAKING NEWS LIVE
ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરનો આજે (સોમવારે) (BJP Chintan Shibir 2022) છેલ્લો દિવસ છે. બાવળામાં આવેલા કેન્સવિલા ખાતે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.