ETV Bharat / city

Gujarat ATS Operation: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ATSએ 5 લોકોની કરી અટકાયત

અલકાયદાની ધમકી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ATSનું સૌથી મોટું (Gujarat ATS Operation) ઓપરેશન સામે આવ્યું છે. ATS એ રાજ્યના અલગ અલગ સ્થળોએથી 5થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે.

Gujarat ATS Operation: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ATSએ 5 લોકોની કરી અટકાયત
Gujarat ATS Operation: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ATSએ 5 લોકોની કરી અટકાયત
author img

By

Published : Jun 16, 2022, 9:56 AM IST

અમદાવાદ : કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ(Al Qaeda terrorist organization) ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની ધમકી સામે આવી હતી. તેને લઈને PMના ગુજરાત પ્રવાસ પહેલા ATSનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે. અલકાયદાની ધમકીને લઈ ગુજરાત ATS પહેલાથી જ સતર્ક હતી, ત્યારે રાજ્યના અલગ અલગ શહેરો અને સ્થળેથી 5થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ISIS સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે ATSએ આ કાર્યવાહી ચાલુ કરી હતી.

આ પણ વાંચો : Threat to kill to AIMIM Leader : આ નેતાને મારી નાખવાની ધમકી, કયા પ્રકારની ધમકી અપાઇ જાણો

કોની કોની અટકાયત - સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Al Qaeda threat in Gujarat) સંકળાયેલા વડોદરાના શાદાબ પાનવાલાની અટકાયત કરવામાં આવી છે. ફતેહગંજ માંથી એક યુવતીની અટકાયત કરવામાં આવી છે. ગોધરામાંથી પણ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત સામે આવી છે. અમદાવાદમાંથી એક કંપનીના ડાયરેક્ટર સહિત બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ATSએ આ તમામના લોકોની અટકાયત કરી મોબાઈલ, લેપટોપ, સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : આ કારણે સોમનાથ મંદિરને રાખવામાં આવ્યું એલર્ટ પર, ગોઠવવામાં આવી થ્રી લેયર સુરક્ષા

સોશિયલ મીડિયા પર તપાસ - મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી ISISના હેન્ડલર સાથે સંપર્કમાં હોવાની શંકા સામે આવી રહી છે. તેને લઈને સાયબર ક્રાઈમ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.