ETV Bharat / city

Coast of Gujarat પર કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કરશે તો તેમનું સ્વાગત કરવા Gujarat ATS પણ તૈયાર છે: ATS SP

ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના મસમોટા કાવતરાનો પર્દાફાશ (Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) કરવામાં આવ્યો છે Gujarat ATSને પાકિસ્તાનના ડ્રગ્સ ષડયંત્રની ( Pakistan Proxy War ) એક બાતમી મળી હતી. જેમાં મોરબીમાંથી પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી ( 600 crore Drugs seized in Zinzuda Morbi ) પાડવામાં આવ્યું છે. જે મુદ્દે ગુજરાત ATSના ઇન્ચાર્જ SP દીપેન ભદ્રને ETV ભારત સાથે Exclusieve ( Gujarat ATS SP Exclusieve Interview ) વાતચીત દરમિયાન ડ્રગ્સ માફિયાઓને ચેતવણી પણ આપી હતી..

Coast of Gujarat પર કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કરશે તો તેમનું સ્વાગત કરવા Gujarat ATS પણ તૈયાર છે: ATS SP
Coast of Gujarat પર કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કરશે તો તેમનું સ્વાગત કરવા Gujarat ATS પણ તૈયાર છે: ATS SP
author img

By

Published : Nov 15, 2021, 6:32 PM IST

Updated : Nov 15, 2021, 8:35 PM IST

  • ગુજરાત ATSનું સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન
  • Pakistan થી જ મોટાભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે - Gujarat ATS
  • Pakistan drug mafia ઝાહિદ બશીર બ્લોચ ગુજરાતમાં ઘુસાડી રહ્યો છે Drugs

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ (Gujarat Police ) ડ્રગ્સની હેરાફેરી ( Drug racket ) અને વેચાણ કરતા અસામાજિક તત્વો પર સકંજો કસી રહી છે. તેમાં એક જ સપ્તાહમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ( Coast of Gujarat ) બે જગ્યાએથી કરોડો રૂપિયાના ડ્રગ્સનો મસમોટો જથ્થો ( Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) પકડાતા તમામ લોકો વિચારવા માટે મજબૂર બની ગયાં છે કે શું ગુજરાત ડ્રગ્સ માફિયાઓ ( International Drug Mafia ) માટે દલા તરવાડી બની ગયું છે.? આખરે ગુજરાતમાં આટલું Drugs ક્યાંથી આવી રહ્યું છે. આવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યાં છે. તે તમામની વચ્ચે ગઈકાલે મોરબીના નવલખી પોર્ટ ( 600 crore Drugs seized in Zinzuda Morbi ) નજીક આવેલા ઝીંઝુડામાં ગુજરાત એટીએસએ (Gujarat ATS ) દરોડા પાડ્યા હતાં. જ્યાં ઓપરેશનમાં 600 કરોડનું 120 કિલો ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ ( Gujarat ATS Arrest of 3 persons with drugs worth Rs 600 crore Drugs seized in Zinzuda ) કરવામાં આવી છે..

ગુજરાત ATSના અધિકારીને ડ્રગ્સ અંગે મળી હતી માહિતી

ગુજરાત એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલને ગત મોડી રાત્રે એક ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગુજરાત એટીએસના (Gujarat ATS ) વડાને આ બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેઓએ ઓપરેશન પાર પાડવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી જેના આધારે તમામ અધિકારી અને પોલીસ કર્મચારીઓને તૈયાર કરવામાં આવ્યા હતા (Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) તો બીજી તરફ આરોપીઓ સુધી કોઈપણ વાતની ભનક ન લાગે તે પ્રમાણે ગુજરાત એટીએસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોરબીના ઝીંઝુડા ગામે ( 600 crore Drugs seized in Zinzuda Morbi ) પહોંચી ગુજરાત ATSની ટીમને મળેલી બાતમી પ્રમાણે ઘર પર પહોંચ્યા બાદ ઘર ખુલતાંની સાથે જ ગુજરાત ATSની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

Coast of Gujarat માં ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવશે તો Gujarat ATS પણ તૈયાર

ગુજરાત એટીએસની ટીમ દ્વારા દરોડા પાડીને મકાનમાંથી 120 કિલો જેની કિંમત 600 કરોડ રૂપિયાનું (Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે ડ્રગ્સ ( Drugs) ગુજરાતમાં આવતા પહેલા પાકિસ્તાન અને યુએઇ કનેક્શન ( International Drug conspiracy ) આરોપીઓના પૂછપરછમાં ખુલ્યું છે. પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આ હેરોઈન ડ્રગ્સ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકા છુપાવવામાં આવ્યું હતું એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ( Pakistan drug mafia ) ગુજરાતની દરિયાઈ સીમાનો ( Coast of Gujarat ) દુરુપયોગ શરૂ કર્યો છે જોકે એજન્સીઓ પણ એટલી જ સતર્ક છે અને તેમને પણ ચેતવણી આપી રહી છે કે જે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ગુજરાતની દરિયાઈ સીમાનો વપરાશ કરવામાં આવશે તો તેનું સ્વાગત કરવા માટે પણ ગુજરાત એટીએસ (Gujarat ATS ) તત્પર છે.

ગુલામ અને ઝબ્બાર દુબઈમાં Pakistan drug mafia ના સંપર્કમાં આવ્યા હતાં

મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દીન સૈયદ હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપીની પકડવામાં આવ્યા છે પાકિસ્તાનથી જાહિદ બસ બલોચ પાસે દરિયા માર્ગે માલ મંગાવવામાં આવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલિવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવામાં આવ્યો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો તેઓએ છુપાવ્યો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઈ જતા હતા જ્યાંથી તેઓ પાકિસ્તાન ડ્રગ્સ માફિયાના ( Pakistan drug mafia ) સાથે સંપર્કમાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

દરિયાઈ સીમાની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો

ગુજરાત એટીએસના (Gujarat ATS ) ઇન્ચાર્જ એસ.પી દીપન ભદ્રન સાથે ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહે જ્યારે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ભારતીય આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી ડ્રગ ( International Drug conspiracy ) લાવ્યા હતાં. આ કેસમાં સમસુદ્દીન સૈયદ ઝબ્બાર મુખ્તાર અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે.આ અંગે કેન્દ્રીય એજન્સીઓએ પણ જાણ કરવામાં આવી છે પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ ( Pakistan drug mafia ) લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે ત્યારબાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે. આ કેસમાં પણ ત્રણે આરોપીઓ માંથી ગુલામ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ ( Drugs ) જપ્ત કરવામાં આવ્યું છે ગુજરાતમાં આવેલ આ ડ્રગ્સ પહેલા આફ્રિકા મોકલવાનું હતું, બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું. મોટાભાગનું ડ્રગ્ઝ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવત્રુ યુએઈમાં ઘડવામાં આવ્યું હતું રાજ્યની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઈ ચૂક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી.

આફ્રિકા મોકલવાનો જથ્થો ગુજરાતમાં શા માટે ડિલિવરી થયો તે દિશામાં તપાસ શરૂ

પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાય જાહિદ બલોચ ( Pakistan drug mafia ) પાસે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે માલ મંગાવવામાં આવ્યો હતો. ઓક્ટોબર મહિનામાં જથ્થાની ડિલિવરી લીધી હતી. દ્વારકાના સપ્લાયમાં આ જથ્થાને સંતાડી દેવામાં આવ્યો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદ્દીન સૈયદના ઘરમાં ( Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે. ફરાર આરોપી ઈસા રાવ અને મુખતાર હુસેન -કાકા ભત્રીજા પાકિસ્તાન મરીન સિક્યોરિટીના ( Pakistan Marine Agency ) હાથે અગાઉ ઝડપાઇ ચૂક્યા હતાં. પરંતુ બોટ ખરાબ થવાનું બહાનું કરી અને છૂટી ગયો હતો. આ ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો હતો. પરંતુ કોઇ કારણસર ડિલિવરી ગુજરાતમાં કરવામાં આવી છે, તેની પાછળ પણ હવે ગુજરાત એટીએસ (Gujarat ATS ) તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

આ પણ વાંચોઃ પાકિસ્તાને આ પહેલા પણ ઘણા પ્રયન્તો કર્યા, પણ હમેશ નિષ્ફ્ળતા મેળવી: હર્ષ સંઘવી

Last Updated : Nov 15, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.