ETV Bharat / city

અમારી સરકાર આવી તો ભષ્ટ ભાજપે યુવાનો પર કરેલા ખોટા કેસ પરત ખેંચશું : AAP - આમ આદમી પાર્ટી

વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે મોટી (Gopal Italia Announcement) જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જાહેરાત કરી કે, જો અમારી સરકાર બનશે તો સમાજ કે સંસ્થાના યુવાનો પર ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તે સૌથી પહેલા પાછા ખેંચશે. (Gujarat assembly elections 2022)

અમારી સરકાર આવી તો ભષ્ટ ભાજપે યુવાનો પર કરેલા ખોટા કેસ પરત ખેંચશું : AAP

author img

By

Published : Oct 12, 2022, 4:19 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ તમામ સમાજને આવરી લઈને (Gopal Italia Announcement) વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપવામાં આવી રહી છે. જેને લઈને AAPના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા વધુ એક ગેરંટી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી જે પણ આંદોલનો થયા છે. જેમાં ગુજરાતના યુવાનો પર જે ભાજપ સરકારે ખોટી રીતે કેસ દાખલ કર્યા છે. જો ગુજરાતમાં AAPની સરકાર બનતા સૌ પ્રથમ કેસ પરત ખેંચવાની જાહેરાત કરશે. (Gujarat assembly elections 2022)

ગોપાલ ઇટાલિયા કરી મહત્વની જાહેરાત

ભાજપે યુવાનો પર ખોટા કેસ કર્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા તાનશાહી નેતાઓ દ્વારા સમાજના અલગ અલગ સમાજને અને વિસ્તારને વારંવાર અન્યાય (aap gujarat) કરવામાં આવ્યો હતો. કોઈ સમાજ કે કોઈ સંસ્થા ભ્રષ્ટ ભાજપ સરકાર પર જ્યારે રજૂઆત કરે કે, માંગણી કરે ત્યારે તેમની માંગણીઓ સાંભળવામાં આવતી નથી. સચિવાલયમાં કે ઓફિસમાં બોલાવીને અપમાનિત કરવામાં આવતા હતા. જેથી ના છૂટકે કોઈ સમાજ કે કોઈ સંસ્થા આંદોલન પર ઉતરી આવી હતી. તે સમયે ભાજપ સરકાર દ્વારા આંદોલનને કચડી નાખવા માટે કે દબાવી નાખવા માટે ખોટી કલમો લગાવી અને ખોટા કેસો દાખલ કરી તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા. (Aam Aadmi Party future)

માલધારી સમાજ પોતાના હક માટે આંદોલન કર્યું હતું વધુમાં ઉમેર્યું હતું કે, માલધારી સમાજ પોતાના અધિકારો માટે આંદોલન કર્યું હતું. માલધારી સમાજે શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. પરંતુ માલધારી સમાજની વાત સાંભળવાની (Gopal Italia hits out BJP) બદલે ભાજપ સરકારે માલધારી સમાજ યુવાનો તેમજ મહિલાઓ પર ખોટી FIR દાખલ કરી હતી. આદિવાસી સમાજ પોતાના જળ, જમીન અને જંગલ માટે લડી રહ્યો છે. નર્મદા, તાપી લિંક પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ લડ્યો હતો. કેવડિયા બચાવવા માટે પણ આદિવાસી સમાજે આંદોલન કર્યું હતું. આંદોલન વખતે ઓન ખોટી રીતે FIR દાખલ કરવામાં આવી હતી. (aam aadmi party gujarat)

પોલીસ, દલિત સમાજ, કરણી સમાજનું આંદોલન વધુમાં ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે, થોડાક વર્ષો પહેલા દલિત સમાજે પોતાના અધિકાર માટે આંદોલન કર્યા હતા. એ સમયે દલિત સમાજના યુવાનો પર ભ્રષ્ટ ભાજપ સરકારે ખોટી રીતે FIR દાખલ કરી છે. કરણી સેનાના રાજપૂત સમાજના યુવાનો પર પણ પોતાના સમાજના પ્રશ્નો લઈને આંદોલન કર્યું હતું. તેમાં ટ્રસ્ટ ભાજપ સરકારે ખોટા કેસો દાખલ કર્યા છે. પાટીદાર આંદોલનમાં અનેક ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે. લોકરક્ષક ભરતીની અંદર અન્યાય થયો હતો તે માટે આંદોલન કર્યું હતું. તેમાં મહિલાઓને પુરુષોમાં ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યા છે. (aap gujarat 2022)

આમ આદમી પાર્ટીને કરી રજૂઆત વધુમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સમાજના કે (Gopal Italia statement) તમામ વર્ગના લોકો પર ભ્રષ્ટ ભાજપ સરકારે ખોટી રીતે FIR દાખલ કરી છે. જેલમાં પણ મોકલ્યા છે. ભાજપ દ્વારા આંદોલન તોડી પાડવાનો દુષ્કૃત્ય કર્યું છે. આ સમાજના આગેવાનોએ અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ અવારનવાર સરકારને રજૂઆત કરી તેમ છતાં નિકાલ ન આવતા આમ આદમી પાર્ટીને તેમને રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આપની પાર્ટી સરકાર બનતા જ સૌથી પહેલું કામ તમામ કેસો ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવશે.

સ્કૂલ રેન્કિંગ 2022 23
સ્કૂલ રેન્કિંગ 2022 23

ટોપ 10માં દિલ્હીની 4 સરકારી શાળા વધુમાં ઉમેર્યું હતું કે આજ રાષ્ટ્રીય સર્વે જાહેર થયો છે. સર્વેમાં સ્કૂલ રેન્કિંગ 2022 23ની અંદર આખા દેશની ટોપ 10 શાળામાં દિલ્હીની 4 સરકારી શાળાનોનો સમાવેશ થયો છે. પરંતુ નવાઈ વાત એ છે કે આ 10 શાળામાં ગુજરાતની એક પણ શાળાનો સમાવેશ થયો નથી. તેને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કે, અરવિંદ કેજરીવાલ નેતૃત્વની અંદર દેશની ટોપ 10 માંથી 4 શાળા માત્ર દિલ્હીની સરકારી શાળા છે. પરંતુ ગુજરાતની એક પણ શાળા નથી. ભાજપ સરકાર જે પોતે ગુજરાતને મોડલ બતાવનારા પોતાનું શિક્ષણ પણ સુધારી શક્યા નથી. (false cases in movement in gujarat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.