ETV Bharat / city

ગાંધી આશ્રમની મુલાકાત તીર્થયાત્રા સમાન: કેરળના રાજ્યપાલ - કેરળના રાજ્યપાલ ગુજરાતની મુલાકાતે

આજે 2 ઓક્ટોમ્બર એટલે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા (Governor of Kerala on visit to Gujarat) ગાંધીની, 153મી જન્મ જયંતી નિમિત્તે ભારત સહિત આખું વિશ્વ આજે બાપુને યાદ કરી રહ્યું છે. ત્યારે કેરળના રાજ્યપાલ (Governor of Kerala) આરીફ મોહમદખાને (Kerala Governor Arif Mohammad Khan) આજે ગાંધી આશ્રમની મુલાકાત (Governor of Kerala visits Gandhi Ashram) લઈને બાપુને નમન કરીને આવેલ શાળાના વિદ્યાર્થીઓને બાપુ વિશે માહિતગાર કર્યા હતા.

ગાંધી આશ્રમની મુલાકાત મારા માટે તીર્થયાત્રા સમાન છે: કેરળના રાજ્યપાલ

author img

By

Published : Oct 2, 2022, 5:12 PM IST

અમદાવાદ: દેશની આઝાદી આપવા માટે મહાત્મા ગાંધીનું (Governor of Kerala on visit to Gujarat) યોગદાનએ સદીઓ સુધી યાદ રાખી શકાય છે. બાપુએ આદર્શ અહિંસા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણાથી દેશની અંગ્રેજો સામે મજબૂત સંકલ્પ ઊભો કર્યો હતો. લોકો રાષ્ટ્રપિતા થી પણ વધુ બાપુ તરીકે ઓળખે છે. બાપુએ સમગ્ર જીવન દેશી સમર્પિત કર્યું દેશના નાગરિકોને અહિંસાના પાઠ શીખ્યા જે બાપુના વિચારો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ તે માર્ગ પર ચાલી રહ્યું છે.

આ તીર્થ યાત્રા સમાન છે: કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ (Kerala Governor Arif Mohammad Khan) ખાને જણાવ્યું હતું કે, મારા માટે આ તીર્થયાત્રા સમાન છે. 2 ઓક્ટોબરે (Governor of Kerala visits Gandhi Ashram) આવી તો આ પાવન તીર્થ કહી શકાય. આઈન્સ્ટાઈને લખ્યું છે કે, ભવિષ્યમાં કહેવામાં આવશે કે, ગાંધીબાપુ નામનું એવુ વ્યક્તિ આ ધરતી ઉપર ચાલતું હતું છે. પણ મેં ગાંધીબાપુ વિશે વાંચ્યું છે. અહીંયા આવીને એવો અનુભવી રહ્યો છું અને તેનો સાક્ષી પણ બન્યો છું. જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતા, ત્યારે દેશમાં એક પરંપરા અને ગુલામીનો બોજ જોવા મળતો હતો.

પોતે મજબૂત બનો: મહાત્મા ગાંધીના શબ્દો સાંભળીએ ત્યારે કહે છે. હું એવી સ્થિતિમાં નથી પહોંચ્યો જ્યા હું લડી શકું. જેથી પહેલા પોતાને મજબૂત કરવું પડશે ભારત પાસે કોઇ પણ હથિયાર હોય કોઈ દુનિયા સામે લડી શકે છે. કારણ કે, અમે કોઈ દિવસને દબાવાનો પ્રયાસ કર્યો નથી માત્ર શાંતિ સ્થાપી છે એટલે આપણે લડવા માટે પહેલા તમારે મજબૂત બનવું જરૂરી છે.

મજબુત થવું પડશે: PFI મુદ્દે બોલતા જણાવ્યું હતું કે,આજ વસ્તુને લીધે આપણા દેશનું વિભાજન થયું હતું. મોલાના આઝાદી એક વાત કરી હતી, કે એક તુફાન આવ્યું હતું. જે પોતાની સાથે ગંદકીને લઈ ગયો હતો , પરંતુ ખાડા હતા. ત્યાં ગંદકી રહી ગઈ. આજે આપણે આપણી તાકાત મજબૂત કરવી પડશે. આપણી સુરક્ષા માટે એ તાકાત ઊભી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.