ETV Bharat / city

*Gold Silver Price in Gujarat : સોના ચાંદી બજારમાં મંદીનો માતમ્

author img

By

Published : Jun 27, 2022, 9:28 AM IST

રાજ્યમાં આજે (27 જૂન) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ (Gold Silver Price on 27 June) ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

*Gold Silver Price in Gujarat : સોના ચાંદી બજારમાં મંદીનો માતમ્ *

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 27 June) અહીં થાય છે.

આ પણ વાંચો: Gold Silver Price in Gujarat : ચાંદી બજારમાં મંદી તો સોનામાં...

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ51,85052,500-650
સુરત51,850 52,500-650
વડોદરા51,850 52,500-650

આ પણ વાંચો: સોનામાં રોકાણ કરવું હિતાવહ છે કે નહિ ?

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

અમદાવાદ60,980 61,000-1150
સુરત60,98061,000-1150
વડોદરા60,98061,000-1150

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.