ETV Bharat / city

‘ધૂપ મેં ના નિકલા કરો...’, રાજ્યામાં 2 દિવસ હિટવેવની આગાહી - gujarati news

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 2 દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેથી કાળઝાળ ઊનાળાની અસહ્ય ગરમીથી બચવા માટે યંગસ્ટર્સ દુપટ્ટાની સાથે ગોગલ્સ, એન્ટીગ્લેર ચશ્મા અને કોટનના કપડાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે.

ફોટો
author img

By

Published : Mar 30, 2019, 7:05 PM IST

ઊનાળામાં ગરમીથી બચવા માટેચશ્માની દુકાનમાં કલર ચશ્મા, ગુગલ ચશ્મા અને અવનવા ચશ્માનીવેરાયટી જોવા મળતી હોય છે. કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓ માટે આશીર્વાદ સમાન BRTSએસી બસમાં પબ્લિકનો ઘસારો જોવા મળી રહ્યોછે.સામાન્ય બસમાં ગરમીના કારણે લોકો મુસાફરી કરવાનું ટાળે છે અને બસમાંથીઊતરીને લોકો અવનવી છત્રીનો ઉપયોગ કરતા હોય છે.

રાજ્યમાં આગામી 2 દિવસ સુધી હિટવેવની આગાહી

Intro:હિટવેવ

Body:ગુજરાત માં 2 દિવસ હિટવેવ ની આગાહી.

Conclusion:હવામાનખાતા દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને આવી અસહ્ય ગરમીમાં થી બચવા માટે યંગસ્ટર દુપટ્ટાની સાથે ગોગલ્સ એન્ટીગ્લેર ચશ્મા કોટન ના કપડા નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે જ્યારે ચશ્મા ની દુકાન કલર ચશ્મા ગુગલ ચશ્મા ચશ્મા જેવી અવનવી વેરાયટી મળતી હોય છે અને અમદાવાદમાં આશીર્વાદરૂપ બીઆરટીએસ એસી બસમાં પબ્લિક નો ઘસારો જોવા મળે છે અને સામાન્ય બસમાં ગરમીના ગરમીના કારણે લોકો મુસાફરી કરવાનું ટાળે છે વળી બસમાંથી ઊતરીને લોકો અવનવી છત્રીય નો ઉપયોગ કરતા હોય છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.