ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ રીતે પાઠવી શુભેચ્છા... - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો જન્મદિવસ

સેવાસેતુ કાર્યક્રમ (Seva setu program)માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ મહત્તમ કક્ષાએ લોકો સુધી પહોંચે તે માટેનો સરકાર તરફથી આ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાનના જન્મ દિવસે જાણો મુખ્યપ્રધાને ક્યાં આપી હાજરી?

author img

By

Published : Oct 22, 2021, 11:48 AM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપી
  • 12 લાભાર્થીઓને મુખ્યપ્રધાનના હસ્તે સેવા સેતુનો લાભ

અમદાવાદ:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah)ના જન્મદિવસે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Cm bhupendra patel) ગૃહપ્રધાનના સાંસદ વિસ્તાર એવા સાણંદના મણિપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ (Seva setu program)માં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને ગામના સરપંચ સાથે કલેકટર, DDO અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 12 લાભાર્થીઓને મુખ્યપ્રધાનના હસ્તે સેવા સેતુનો લાભ આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીના જન્મ દિવસે જાણો મુખ્યમંત્રીએ ક્યાં આપી હાજરી

આ પણ વાંચો: મહીસાગર જિલ્લાના 65 ગામમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ

સરકારની યોજનાઓ મહત્તમ કક્ષાએ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ
સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર (central govt) અને રાજ્ય સરકાર (state govt)ની યોજનાઓ મહત્તમ કક્ષાએ લોકો સુધી પહોંચે તે માટેનો સરકાર તરફથી આ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સેવાસેતુ કાર્યક્રમમાં ઉર્જા વિભાગની યોજના, શિક્ષણને લગતી યોજના, આદિજાતિ વિકાસ વિભાગને લગતી યોજના, શિક્ષા વિભાગને લગતી યોજનાઓ આ ઉપરાંત નાણા વિભાગની તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ સહિતના અલગ-અલગ કાઉન્ટર લગાવવામાં આવે છે જેથી લોકો એક જ પ્લેટફોર્મથી તમામ સુવિધાઓનો લાભ લઇ શકે.

આ પણ વાંચો: આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 57મો જન્મદિવસ, અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

મહિલાઓને આર્થિક સહાય

મુખ્યપ્રધાન આ કાર્યક્રમમાં આજે ગંગાસ્વરૂપ બહેનોને તેમજ ગૃહ ઉદ્યોગમાં સાહસ કરનારી મહિલાઓને આર્થિક સહાય કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.