- રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં MBBSની ફીમાં વધારો
- ગવર્મેન્ટ તેમજ મેનેજમેન્ટ ક્વૉટાની ફીમાં કરાયો વધારો
- નવા શૈક્ષણિક સત્રથી લાગૂ થઈ શકે છે નવી ફી
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યની મેડિકલ કોલેજોમાં MBBSની ફીમાં કરવામાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ સરકારી તેમજ ખાનગી મેડિકલ કોલેજોમાં ગવર્મેન્ટ તેમજ મેનેજમેન્ટ ક્વૉટામાં સરેરાશ 50 હજારથી 2 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
જાણો કઈ કોલેજમાં કેટલો ફી વધારો કરાયો?
- મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુરત
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.08 લાખ, વર્ષ 2021-22માં 7.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 14.04 લાખ,વર્ષ 2021-22માં 14.82 લાખ
- સી.યુ.શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 5.73 લાખ, વર્ષ 2020-21માં 6.26 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 2019-20માં 13.5 લાખ, વર્ષ 2020-21માં 15 લાખ
- ગુજરાત કેન્સર સોસાયટી, અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.9 લાખ, વર્ષ 2021-22માં 8.6 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 14 લાખ, વર્ષ 2021-22માં 15.4 લાખ
- ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ, ભુજ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.15 લાખ, વર્ષ 2021-22માં 6.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 17.6 લાખ, વર્ષ 2021-22માં 17.9 લાખ
- પ્રમુખ મેડિકલ કોલેજ, કરમસદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 8.22 લાખ, વર્ષ 2021-22માં 8.7 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15.2 લાખ, વર્ષ 2021-22માં 16.1 લાખ
- શ્રીમતી NHL મ્યુ. મેડિકલ કોલેજ, અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 5.64 લાખ, વર્ષ 2021-22માં 5.93 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15.87લાખ, વર્ષ 2021-22માં 18.25 લાખ
- AMC મેડિકલ કોલેજ, અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.48 લાખ, વર્ષ 2021-22માં 7.31 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 16 લાખ, વર્ષ 2021-22માં 18.4 લાખ
- પારુલ ઇન્સ્ટિટ્યૂટ, વાઘોડિયા
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.55 લાખ, વર્ષ 2021-22માં 8.25 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 14.6 લાખ, વર્ષ 2021-22માં 15.75 લાખ
- બનાસ મેડિકલ કોલેજ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.65 લાખ, વર્ષ 2021-22માં 7.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15 લાખ, વર્ષ 2021-22માં 16 લાખ
- ઝાયડ્સ મેડિકલ કોલેજ, દાહોદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.65 લાખ, વર્ષ 2021-22માં 7.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15 લાખ, વર્ષ 2021-22માં 16 લાખ
- ડૉ. એમ.કે. શાહ મેડિકલ કોલેજ, અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.85 લાખ, વર્ષ 2021-22માં 8.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15 લાખ, વર્ષ 2021-22માં 16. લાખ