ETV Bharat / city

Fake Police Caught in Ahmedabad: નકલી પોલીસનો આતંક વધ્યો, યુવકનું અપહરણ કરીને લૂંટયો

author img

By

Published : Apr 9, 2022, 8:04 PM IST

અમદાવાદમાં નકલી પોલીસ દ્વારા લોકોને લૂંટવાના ઘણા કિસ્સાઓ છે. એક છોકરાને અપહરણ કરી ATMમાં લૂંટ કર્યાનો કિસ્સો(fake police complaint) સામે આવ્યો છે. જેમા નકલી પોલીસે છોકરાનું અપહરણ કરીને લૂંટી લેવાની ધટના બની છે. જેથી નકલી પોલીસ ગુનેગારોને પકડવા પોલીસ ખૂબ જ સક્રિય બની છે.

Fake Police Caught in Ahmedabad: નકલી પોલીસનો આતંક વધ્યો, નકલી પોલીસે યુવકનું અપહરણ કરીને લૂંટયો

અમદાવાદ: શહેરમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. ત્યારે નકલી પોલિસ(fake police case) બની લોકોને લૂંટવા બેફામ બની લૂંટ મચાવી છે. આ દરમિયાન પોલીસ એક્ટિવ બની આવતા શખ્સોને પકડી પાડયા છે. તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા. જેઓએ ATMમાં યુવકને લઈ જઈ લૂંટ(Robbery in ATM ) મચાવી હતી.

નકલી પોલિસ(fake police case) બની લોકોને લૂંટવા બેફામ બની લૂંટ મચાવી છે.

યુવકને ઓનલાઇન પૈસા મંગાવવા - આ ઘટનામાં બે શખ્સોના હમીદખાન પઠાણ અને અવેશ ખાન પઠાણ છે. આ બન્ને આરાપીઓ રખિયાલ વિસ્તારમાં રહે છે. આ આરોપીઓની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આ માટે આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને કહ્યું હતું કે તું કેમ આ સમયે બહાર નીકળ્યો ત્યારબાદ રિક્ષામાં આવી રોક્યો અને ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે 500 રૂપિયા જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા ભોગ બનનાર એ 3000 રૂપિયા ગૂગલ પેથી મંગાવ્યા. બાદમાં યુવકને ATMમાં લઈ જઈ 2500 રૂપિયા અને 500 રૂપિયા રોકડા એમ ત્રણ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.

આ પણ વાંચો: Fake Police Caught in Ahmedabad : દેખાવ બદલી લૂંટ કરતો આરોપી ઝડપાયો

પોલીસના વેશમાં લોકો પાસેથી લૂંટ - જ્યારે આરોપીઓ પોલીસના વેશમાં લોકોને લૂંટતા હતા જ્યારે પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ(ગુજરાતમાં નકલી પોલીસ કેસ) આપી લૂંટ ચલાવતા હતા. આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Fake Cops In Ahmedabad: નકલી પોલીસ બની રૂપિયા કમાવાનો શોર્ટકટ ભારે પડ્યો, 2ની ધરપકડ

પોલીસના નામે તોડ કરનારાઓની ધરપકડ - જ્યારે તાજેતરમાં નરોડા પોલિસે એક હોમગાર્ડ અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ(Kidnapping and robbery of police personnel) ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. એલિસબ્રિજ પોલીસે પણ પોલીસના નામે તોડ કરતા એકની ધરપકડ કરી હતી. ત્યારે વધુ બે આરોપી પકડાતા શહેરમાં નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આરોપીઓએ અન્ય કેટલા લોકોને લૂંટયા છે તે બાબતે પણ તપાસ કરી વોન્ટેડ બે લોકોની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.