આ ફિલ્મનું શૂટિંગ મોરેશિયસ ખાતે કરવામાં આવ્યું છે અને રોમકોમ હોવાથી ફેમિલી સાથે પણ જોઈ શકાય તેવી ફિલ્મ છે.
ફિલ્મ 'યારમ'ની સ્ટારકાસ્ટ સાથે Etv ભારતનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ - ફિલ્મ 'યારમ'ની સ્ટારકાસ્ટ
અમદાવાદ: બોલીવુડ રોમકોમ જે 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે તેની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ કપૂર ઈશિતા રાજ અને શુભા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ વિશે જણાવ્યું તથા અમદાવાદમાં આવ્યા હોવાથી ગુજરાતી થાળીનો પણ લાભ લીધો અને નવરાત્રી ચાલતી હોવાથી તેઓએ અમદાવાદના એક પાર્ટી પ્લોટમાં દાંડિયા પણ રમ્યા હતા.
Ahmedabad
આ ફિલ્મનું શૂટિંગ મોરેશિયસ ખાતે કરવામાં આવ્યું છે અને રોમકોમ હોવાથી ફેમિલી સાથે પણ જોઈ શકાય તેવી ફિલ્મ છે.
Intro:અમદાવાદ:
વિઝ્યુઅલ્સ ftp થી મોકલેલ છે
બોલીવુડ રોમકોમ જે 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે તેની સરકાર સિદ્ધાંત કપૂર ઈશિતા રાજ અને શુભા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ વિશે જણાવ્યું તથા અમદાવાદમાં આવ્યા હોવાથી ગુજરાતી થાળી નો પણ લાભ લીધો અને નવરાત્રી ચાલતી હોવાના ડીજે તેઓએ અમદાવાદના એક પાર્ટી પ્લોટમાં પણ દાંડિયા રમ્યા હતા.
Body:આ ફિલ્મનું શૂટિંગ મોરેશિયસ ખાતે કરવામાં આવ્યું છે અને રોમકોમ હોવાથી ફેમિલી સાથે જોઈ શકાય તેવી પણ ફિલ્મ છે.
Conclusion: