ETV Bharat / city

નારી સંરક્ષણગૃહમાં રહેતી યુવતીઓને શિક્ષણ આપવામાં આવેઃ હાઈકોર્ટ - ETVBharat

નારી સંરક્ષણગૃહમાં લાંબા સમય સુધી રહેનાર યુવતીઓને રાજ્ય સરકાર શિક્ષણ આપે એવો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે હેબિયસ કોર્પસ અરજીના ચૂકાદામાં પાલનપુર નારી સંરક્ષણગૃહ અને ડિસ્ટ્રીકટ જજને યુવતીને શૈક્ષણિક શિક્ષણ આપવાનો નિર્દેશ કર્યો છે.

નારી સંરક્ષણગૃહમાં રહેતી યુવતીઓને શિક્ષણ આપવામાં આવેઃ હાઈકોર્ટ

author img

By

Published : Sep 21, 2020, 7:43 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેમ સબંધમાં ભાગી ગયેલી તરુણીને પરત લાવવા માટે કરાયેલી હેબિયસ કોપર્સ અરજીમાં તરુણીએ માતાપિતા સાથે ન રહેવાનો નિણર્ય કરતાં કોર્ટે આ મહત્વપુર્ણ નિર્દેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારીયાની ડિવિઝન બેંચે શેલ્ટર હોમ અને નારી સંરક્ષણગૃહમાં લાંબા સમય સુધી રહેનાર તમામ વ્યક્તિને શિક્ષણ આપવું જોઈએ એવો આદેશ કર્યો છે.

નારી સંરક્ષણગૃહમાં રહેતી યુવતીઓને શિક્ષણ આપવામાં આવેઃ હાઈકોર્ટ
નારી સંરક્ષણગૃહમાં રહેતી યુવતીઓને શિક્ષણ આપવામાં આવેઃ હાઈકોર્ટ
કેટલીક મહિલા કે જે આગળ શિક્ષણ મેળવવા માગે છે તેમનું સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવે અને અત્યારે ઓનલાઈન અભ્યાસ પણ કરાવી શકાય છે. હાલના સમયમાં કોમ્પ્યુટર ટ્રેનિંગ અને તેની સમજ ખૂબ જ અગત્યની હોવાથી તે પણ શીખવાડવામાં આવે.

પાલનપુરમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી યુવતી પ્રેમી સાથે ભાગી ગયાં બાદ તેનો કબજો લેવા માટે પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના નિર્દેશ બાદ પોલીસ યુવતીને શોધી લાવી હતી. જોકે કોર્ટ સમક્ષ યુવતીએ તેના માતાપિતા સાથે ન જવાનું કહેતાં તેને નારી સંરક્ષણગૃહમાં મોકલી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.