આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ જેએ કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોય તેને નોટિસ આપવામાં આવી છે અને તેની પેનલ્ટી પણ આપવામાં આવી છે.
પરંતુ અનેક નોટિસો આપ્યા છતાંય રોડની હાલત જોવા મળતી હોય છે. આના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ કરી તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ટૂંકાગાળાના રોડ થશે તેની માહિતી લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને જવાબદારી લેવાનું પણ કહેવામાં આવશે.