ETV Bharat / city

નેશનલ ગેમ્સના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શૉ, ગૃહ રાજ્યપ્રધાને ગુજરાતીઓને સોંપી નવી જવાબદારી

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ (sabarmati riverfront) ખાતે નેશનલ ગેમ્સના (National Games Opening Ceremony ) પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શૉ યોજાયો હતો. આ તમામ ડ્રોન (drone show in ahmedabad) દિલ્હી IITના વિદ્યાર્થીઓ (iit delhi student drone) દ્વારા તૈયાર કરાયા હતા. નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની પહેલા આવો ડ્રોન શૉ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

નેશનલ ગેમ્સના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શૉ, ગૃહ રાજ્યપ્રધાને ગુજરાતીઓને સોંપી નવી જવાબદારી
નેશનલ ગેમ્સના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શૉ, ગૃહ રાજ્યપ્રધાને ગુજરાતીઓને સોંપી નવી જવાબદારી
author img

By

Published : Sep 29, 2022, 9:07 AM IST

અમદાવાદ ગુજરાત રાજ્ય સૌપ્રથમ વખત નેશનલ ગેમ્સની (National Games Gujarat) યજમાની કરવા જઈ રહ્યું છે. આ વખતે 36મી નેશનલ ગેમ્સ અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં પણ રમાશે. ત્યારે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની (National Games Opening Ceremony) પહેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ડ્રોન શૉ (drone show in ahmedabad) યોજાયો હતો. અહીં ઉપયોગમાં લેવાયેલા તમામ ડ્રોન (drone show in ahmedabad ) દિલ્હી IITના વિદ્યાર્થીઓએ (iit delhi student drone) તૈયાર કર્યા હતા.

અદભૂત નજારો જોવા મળ્યો

ડ્રોન શૉ બન્યું આકર્ષણનું કેન્દ્ર આજથી રંગેચંગે 36મી નેશનલ ગેમ્સનો (National Games Gujarat) પ્રારંભ થશે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રોન શૉ (drone show in ahmedabad) યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અદભૂત નજારો જોવા મળ્યો આ ડ્રોન શૉમાં (drone show in ahmedabad) અમદાવાદ શહેરના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વંદે ગુજરાત, ભારતનો નકશો, ઓલિમ્પિક ઇન્ડિયા અને નેશનલ ગેમ્સના (National Games Gujarat) લોકોનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. સાથે સાથે આજે (ગુરુવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે વેલકમ પ્રાઈમ મિનિસ્ટરનું પ્રિતિબિંબ જોવા મળ્યું હતું.

ડ્રોન શૉ બન્યું આકર્ષણનું કેન્દ્ર
ડ્રોન શૉ બન્યું આકર્ષણનું કેન્દ્ર

નેશનલ ગેમ્સ બનશે ઐતિહાસિક ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ 36મી નેશનલ ગેમ્સ (National Games Gujarat) ઐતિહાસિક બનશે. અનેક રાજ્યોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ અન્ય રાજ્યો 4 મહિનામાંથી વધુ સમય માગ્યો હતો. સાથે ગુજરાતમાં પણ એક સાથે 600 જેટલા સ્વદેશી ડ્રોનનો (drone show in ahmedabad) ઉપયોગ કરીને આજ ડ્રોન શૉનું (iit delhi student drone) આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.