ETV Bharat / city

300થી વધુ ગેસના બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો ધંધો - પુનમભાઈ પરમાન ગેસ કૌભાંડ

અમદાવાદમાંથી કોમર્શિયલ ગેસના બાટલા (Gas Refilling Scam Ahmedabad) તૈયાર કરવાનું એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં અમદાવાદ પોલીસે (Ahmedabad Police) કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ (Five accused Arrested) કરી છે. જ્યારે ગેસના ભરેલા તથા ખાલી બાટલા સહિત કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જ્યારે આ કેસમાં અન્ય કોઈ ક્નેક્શન છે કે નહીં એ અંગે તપાસ ચાલું છે.

300થી વધુ બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો હતો ધંધો

author img

By

Published : Jul 1, 2022, 6:13 PM IST

અમદાવાદઃ અમદવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા સુએઝ ફાર્મમાં ખુલ્લી પ્લોટમાં ઘરેલું ગેસના બાટલામાંથી (Gas Refilling Scam Ahmedabad) કોમર્શીયલ ગેસના બાટલા તૈયાર કરવાનું આખું કૌભાંડ ઝડપાયું છે. આ ગેસના બાટલા તૈયાર કરીને પછી એને માર્કેટ કરતા વધારે ભાવે વેચી દેવામાં આવતા હતા. અમદાવાદ પોલીસે પાંચ (Five accused Arrested) વ્યક્તિઓની 332 ગેસના બોટલ સાથે ધરપકડ કરી લીધી છે. છેલ્લા થોડાક મહિનાથી આ તમામ આરોપીઓઆ પ્રકારે ઘરેલું ગેસની બોટલમાંથી કોમર્શીયલ ગેસના બોટલા ભરવાનું કામ કરતા હતા. પોલીસે (Ahmedabad Police) આ કેસમાં વિવિધ કંપનીની ગેસની બોટલો પણ પોલીસે કબજે કરી લીધી છે.

300થી વધુ ગેસના બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો ધંધો

આ પણ વાંચોઃ જામ્યો વરસાદી માહોલ! અષાઢના પ્રારંભે સુરતમાં મેઘરાજા મહેરબાન

8 લાખનો મુદ્દાનો મુદ્દામાલ જપ્તઃ પોલીસે રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જેમાં વજન કાંટો અને રીફીલીંગ મશીન પણ દાણીલીમડા પોલીસે જપ્ત કર્યા છે. આ પાંચેય શખ્શો સુએઝ ફાર્મ પાસે ક્રિષ્ના ફાર્મમાં ઘરેલું ગેસના બોટલની માંથી કોમર્શીયલ ગેસની બોટલ બનાવતા હતા. પછી એને મોંઘા ભાવે વેચતા હતા. જે અંગે પોલીસને એક ચોક્કસ બાતમી મળતા ડીસીપી ના સ્કોવડે અને દાણીલીમડા પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે આ શખ્સો ગેસ ટ્રાંસફરનું કામ કરતા હતા. ભારત ગેસ,ઇન્ડિયન ગેસ તથા એચ.પી ગેસના 332 બોટલા કબજે કરવામાં આવ્યા છે જેમાંથી 23 જેટલા બોટલા ગેસથી ભરેલા હતા.

300થી વધુ બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો હતો ધંધો
300થી વધુ બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો હતો ધંધો

આ પણ વાંચોઃ ખેડૂત 'દશરથ માંઝી' બનવા થયા મજબૂર, એકલા હાથે...

કોણ છે આરોપીઃ આ કેસમાં પુનમભાઇ ભાણાભાઇ પરમાર,હરીશભાઇ નાગજીભાઇ પરમાર, ગણપિભાઇ માવજીભાઇ પરમાર,ભરિભાઇ ગણપિભાઇ સોલંકી તથા કલાજી ધુડાભાઇ પરમાર આ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી પુનમભાઈ પરમાર છે. છેલ્લા ચારેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા. સરખેજ અને પાલડી માંથી વિસ્તારમાં આવેલી યુનિટી નામની એક એજન્સીમાંથી ખાલી બાટલા લાવતા હતા. ખાલી ગેસના બાટલા લાવીને ગેસ રીફીલીંગ મશીન વડે એક ગેસના બાટલામાંથી બીજા ગેસના બાટલામાં ગેસ ટ્રાન્સફર કરતા હતા. ચોક્કસ ગ્રાહકોની એક યાદી પણ મુખ્ય આરોપી પુનમભાઈ ભાણાભાઈ પરમાર પાસે હતી. જે લોકો તેમની પાસેથી કોમર્શીયલ ગેસની બાટલા કાયમ ખરીદતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.