ETV Bharat / city

Dev Desai Success Story : પાંચકૂવાના અખાડાથી નીકળી દેવ દેસાઈએ સ્ટેટલેવલે પાવર લીફટિંગમાં મેળવ્યાં 18 ગોલ્ડ મેડલ - Dev Desai Success Story

અમદાવાદની રથયાત્રામાં જોવા મળતાં અખાડિયન્સની પ્રતિભા અન્ય સ્પોર્ટ્સમાં પણ નીખરીને સામે આવી છે. અખાડિયન દેવ દેસાઈએ પાવર લીફ્ટિંગમાં ઝૂકાવીને 18 ગોલ્ડ મેડલ (Dev Desai Success Story) જીત્યાં છે.

Dev Desai Success Story : પાંચકૂવાના અખાડાથી નીકળી દેવ દેસાઈએ સ્ટેટલેવલે પાવર લીફટિંગમાં મેળવ્યાં 18 ગોલ્ડ મેડલ

author img

By

Published : Feb 26, 2022, 9:23 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં અખાડીયનની બોડી જોઈને કોઈપણ યુવકને તેવી આકર્ષક બોડી બનાવવાનું મન થાય તે સ્વાભાવિક છે. પરંતુ બોડી બિલ્ડીંગ હવે ફક્ત શોખ નથી, તે વ્યવસાય બની ચુક્યો છે. તેમાં કારકિર્દી પણ બની શકે છે. અમદાવાદના એક બિઝનેસ પર્સનના પુત્રએ પાંચકુવા ખાતેના અખાડામાં બોડી બિલ્ડીંગ શીખીને સ્ટેટ લેવલે પાવરલીફટિંગમાં 18 ગોલ્ડ મેડલ (Dev Desai Success Story) મેળવ્યા છે.

પાવરલિફ્ટર તરીકે બાર વર્ષનો અનુભવ

દેવ દેસાઈ પાંચકુીવા અખાડામાં શીખવા જતાં

પાવર લીફટિંગ ખેલાડી દેવ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓને પાવરલિફ્ટર તરીકે બાર વર્ષનો અનુભવ છે. તેઓ બોડી બિલ્ડિંગ શીખવા પાંચકુવા ખાતેના અખાડામાં જતા. તેમના ગુરુ સ્વ.કિરણ ડાભી હતા. જેઓ બોડી બિલ્ડીંગ ક્ષેત્રે ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. 17 વખત તેઓ મિ.ગુજરાત રહી ચૂક્યા હતા. કિરણ ડાભીએ તેમને બોડી બિલ્ડિંગ અને પાવર લીફટિંગ (Powerlifting champion Dev Desai) શીખવાડ્યું હતું. દેવ દેસાઈ કિરણ ડાભી સાથે આ સ્પર્ધાઓ જોવા જતા. એક વખત કિરણ ડાભીએ તેમનું નામ સ્ટેટ ચેમ્પિયનશિપમાં (Ahmedabad power lifting) લખાવી દીધું અને દેવ તેમાં ગોલ્ડ મેડલ (Gold medals in powerlifting)જીત્યા. ત્યાર બાદ દેવ દેસાઈ પ્રોફેશનલી આ ક્ષેત્રમાં (Dev Desai Success Story) આગળ વધ્યાં.

મસલ્સને ઇજા પણ થઈ

દેવ દેસાઈ જણાવે છે કે બોડિબિલ્ડિંગ એ સરળ કાર્ય ન(Dev Desai Success Story) થી. શરીરના દરેક ભાગનો યોગ્ય વિકાસ થાય તે પ્રમાણે કસરત અને ન્યુટ્રીશન લેવું પડે છે. પાવર લિફ્ટટિંગમાં એક વખત મારા હાથના મસલ્સમાં પણ ઇજા થઇ ચૂકી છે.

ગુજરાતીઓ વેઇટ લીફટિંગ કે પાવર લીફટિંગમાં આવી શકે?

દેવ દેસાઈએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, પાવર લિફટીંગ એ વેઇટ લિફટીંગનો જ એક પ્રકાર છે. ગુજરાતીઓમાં (Ahmedabad Sports 2022) આ ક્ષેત્રે આગળ વધવાની કાબેલિયત છે. એ માટે યોગ્ય ટ્રેનિંગ અને યોગ્ય ખોરાક લેવો (Dev Desai Success Story) જોઈએ. હરિયાણા અને પંજાબમાં વધારે પ્રોટીનયુક્ત ખોરાક લેવામાં આવે છે. ઉપરાંત વર્ષોથી ત્યાં પહેલવાની અને કુસ્તીની પ્રથા છે. આથી આ બે રાજ્યોમાંથી આ સ્પોર્ટસના ખેલાડીઓ વધુ નીકળે છે.

આ પણ વાંચોઃ EXCLUSIVE: વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુરતી ગર્લે દેશનું ગૌરવ વધાર્યુ

કોરોનાએ ફિટનેસનું મહત્વ શીખવાડ્યું

દેવ દેસાઈએ કહ્યું હતું કે, કોરોનામાં લોકોને ખબર પડી છે કે શરીરને તંદુરસ્ત અને ફીટ રાખવું (Dev Desai Success Story) કેટલું જરૂરી છે. સરકાર પણ અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવા જઇ રહી છે. અનેક જગ્યાએ રમતોના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બની રહ્યા છે. પરંતુ યુવાઓએ સ્માર્ટફોનમાંથી બહાર આવીને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી જરૂરી છે.

દેવના પેશનને અમેં સપોર્ટ કર્યો : હેમ દેસાઈ

ઉલ્લેખનીય છે કે દેવ દેસાઈના પિતા હેમ દેસાઈ એન્જિનિયરિંગ અને સીરામીકનો મોટો વ્યવસાય ધરાવે છે. આજે જ્યારે માતાપિતા પોતાના બાળકનું કેરિયર નક્કી કરતા હોય છે. ત્યારે હેમ દેસાઈએ તેમના દીકરાને તેના પેશનના (Dev Desai wins 18 gold medals in state level powerlifting)ક્ષેત્રમાં આગળ વધવા દીધો. દેવ દેસાઈએ પણ પિતાના બિઝનેસની 'ગોલ્ડન ચેર' ને સંભાળવાની જગ્યાએ પોતાના પેશન ક્ષેત્રમાં આગળ (Dev Desai Success Story) વધવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ જામનગરના એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન રશિયા પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભાગ લેશે

વેઇટ લિફટિંગમાં તક ?

વેઇટ લીફટીંગ કે પાવર લીફટિંગ શીખવા માટે એક્સપર્ટ ટ્રેનરની (Dev Desai Success Story) જરૂર પડે છે. વિશ્વમાં પાવરલીફટિંગ માટે ઇન્ટરનેશનલ પાવર લીફટિંગ ફેડરેશન આવેલું છે. ઓલમ્પિક જેવી રમતોમાં વેઇટલિફ્ટિંગની રમત પણ સામેલ છે. જેમાં પુરુષોમાં 59 કિલોની કેટેગરીથી લઈને 120 કિલો પ્લસની કેટેગરી સામેલ છે. મહિલાઓમાં 47 કિલોથી લઈને 84 કિલો પ્લસની કેટેગરી છે. આ ઉપરાંત સ્ટેટ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ 15 વર્ષથી લઈને 40 વર્ષ પ્લસની જુદી-જુદી કેટેગરીઓ ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.