ETV Bharat / city

ભારતના ગૃહપ્રધાનના મત વિસ્તારમાં બુલડોઝર ફર્યું, કોંગ્રેસના નેતાએ ફટકાર્યાં તેજાબી ચાબખા

author img

By

Published : May 4, 2022, 5:39 PM IST

અમદાવાદના સરખેજમાં ઝૂંપડપટ્ટીમાં (Demolition in Sarkhej) બુલડોઝર (bulldozer driven over slums) ફેરવાતા 50 પરિવાર ઘર વિના થઈ ગયાં હતાં. હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ઝૂંપડા ન પાડવા માટે અપીલ કરવામાં આવી હતી.આ મુદ્દે કોંગ્રેસના નેતાએ (Congress Leader Dipak Babariya) તેજાબી ચાબખા માર્યાં છે.

ભારતના ગૃહપ્રધાનના મત વિસ્તારમાં બુલડોઝર ફર્યું, કોંગ્રેસના નેતાએ ફટકાર્યાં તેજાબી ચાબખા
ભારતના ગૃહપ્રધાનના મત વિસ્તારમાં બુલડોઝર ફર્યું, કોંગ્રેસના નેતાએ ફટકાર્યાં તેજાબી ચાબખા

અમદાવાદ - અમદાવાદના સરખેજ વિસ્તારમાં (Demolition in Sarkhej)ગરીબના ઝૂંપડા પર બુલડોઝર ફેરવતા (bulldozer driven over slums)50 પરિવાર ઘર વિના થઈ જતા વિરોધ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ઝુૂંપડા ન પાડવા માટે અપીલ કરવામાં આવી હતી. સરખેજના શકરી તળાવ વિસ્તારની આસપાસ 50 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગરીબ માણસોને બેરહમીથી માર મારી ઇજાગ્રસ્ત કરવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ સમગ્ર મામલે સરકારને ભીંસમાં લીધી

વૈકલ્પિક જગ્યા આપ્યા વિના બુલડોઝર ફેરવ્યું - કૉંગ્રેસના સિનિયર નેતા દીપક બાબરીયાએ (Congress Leader Dipak Babariya)જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને આ સરકાર ગરીબો નામે વચન અને જાહેરાતો આપે છે. લોકો છેલ્લા 50 વર્ષથી અહીંયા (Demolition in Sarkhej)રહે છે. વડાપ્રધાન અને મુખ્યપ્રધાન આવાસ યોજના બનાવવા પહેલા વૈકલ્પિક જગ્યા આપવી પડે છે. પણ આ સરકાર જગ્યા આપ્યા વિના જ બુલડોઝર (bulldozer driven over slums)ફેરવી રહી છે. અહીંયા મુખ્યપ્રધાન આવાસ યોજના બનાવવા માટે 2015માં નોટિસ આપવામાં આવી હતી. ત્યારે વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી. જેનો કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં વહેલી ચૂંટણી આવશે તો શું ખરેખર કોંગ્રેસ તૈયાર છે? હાર્દિક પટેલે આપ્યું મહત્વનું નિવેદન

હાઇકોર્ટના સ્ટેની અવગણના - 30 માર્ચના રોજ દબાણ (Demolition in Sarkhej) દૂર કરવા માટે 15 ઈસમો દ્વારા ગુજરાત હાઇકોર્ટેમાં સ્પે.સી.એ નંબર 5717/2022 દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હાઇકોર્ટ દ્વારા મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસના સિનિયર નેતાએ (Congress Leader Dipak Babariya) સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તાલુકા અધિકારી, જિલ્લા અધિકારી કેન્દ્ર સરકારની નીતિઓને ટોયલેટ પેપરની જેમ ફેંકી દે છે તેમ હાઇકોર્ટના સ્ટેની પણ આ અધિકારી કરી રહ્યા છે. આ જોતા એવું લાગી રહ્યું છે દેશમાં હવે લોકશાહી ખતમ થઈ રહી છે.

આ પણ વાંચોઃ જીગ્નેશ મેવાણીની ધરપકડ પર કોંગ્રેસ લાલચોળ, અર્જુન મોઢવાડીયાએ કહ્યું કોંગ્રેસ લડશે અને ન્યાય અપાવીને રહશે

નોટિસ બાદ 10 દિવસનો સમય પણ ન આપ્યો - હાઈકૉર્ટનો મનાઈ હુકમ હોવા છતાં 24 એપ્રિલના રોજ નોટિસ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ ખાલી કરવા માટે(Demolition in Sarkhej) 10 દિવસનો સમય પણ ન આપવામાં આવ્યો અને તમામ પરિવારના ઝૂંપડા પર બુલડોઝર ફેરવી (bulldozer driven over slums)દેવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક લોકો વિરોધ કરવા ગયા હતાં તે લોકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ વિસ્તાર ભારતના ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.