અમદાવાદઃ અમદાવાદના એક યુવક પાસે પેટીએમ KYC અપડેટ કરાવવા માટે ફોન આવ્યો હતો. જે ફોન આવતાં ક્રેડિટ કાર્ડની વિગત અને પિન આપતાં કુલ 10,95,261રૂપિયાનું ટ્રાન્જેકશન થયું હતું જે અંગે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ KYC અપડેટ કરવાના બહાને અનેક લોકો છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પણ નોંધાઇ હતી. જે મામલે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
પેટીએમ KYC અપડેટના બહાને છેતરપિંડી કરતી ગેંગના આરોપીઓને સાયબર ક્રાઈમે ઝારખંડમાંથી ઝડપ્યાં - પેટીએમ
છેલ્લાં કેટલાક દિવસથી પેયટીએમ KYC અપડેટ કરાવવાના નામે અનેક લોકો સાથે એક ગેંગ છેતરપિંડી કરતી હતી.સાયબર ક્રાઈમ આ અંગે તપાસ કરી હતી અને ઝારખંડના જામતારા ખાતેથી અજય મંડલની ગેંગને ઝડપી પાડી હતી.
પેટીએમ KYC અપડેટના બહાને છેતરપિંડી કરતી ગેંગના આરોપીઓને સાયબર ક્રાઈમે ઝારખંડમાંથી ઝડપ્યાં