ETV Bharat / city

Crime in Ahmedabad: 'કારમાંથી ઓઈલ ટપકે છે' કહી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ, ઈસનપુર પોલીસે એક આરોપીની કરી ધરપકડ - Isanpur Police exposed Theft Gang

અમદાવાદમાં ઈસનપુર પોલીસે લોકોની નજર ચૂકવી લૂંટ કરતી ગેંગને ઝડપી (Crime in Ahmedabad) પાડી છે. આ આરોપીઓ કારમાંથી ઓઈલ લિકેજ થાય છે જેવા અનેક કારણો બતાવી કારચાલકને રોકી તેને લૂંટી લેતા હતા. ત્યારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ (Isanpur Police arrested the accused for stealing from the car) કર્યો છે.

Crime in Ahmedabad: 'કારમાંથી ઓઈલ ટપકે છે' કહી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ, ઈસનપુર પોલીસે એક આરોપીની કરી ધરપકડ

author img

By

Published : Feb 5, 2022, 9:43 AM IST

અમદાવાદઃ જો તમે કાર લઈને જતા હોવ અને તમારી પાસે કોઈ આવીને કારમાં ઓઈલ લીકેજ છે જેવા કોઈ કારણ બતાવે તો સાવધાન થઈ જજો. કારણ કે, આ રીતે કાર રોકી અજાણ્યા શખ્સો તમારી કારમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરી શકે છે. ઈસનપુર પોલીસે (Isanpur Police exposed Theft Gang) આવી જ રીતે લૂંટ કરતા એક શખ્સને ઝડપી ગેંગનો પર્દાફાશ (Isanpur Police arrested the accused for stealing from the car) કર્યો છે.

ઈસનપુરની મોની હોટેલ પાસેનો બનાવઈસનપુરની મોની હોટેલ પાસેનો બનાવ

આ પણ વાંચો- Robbery Cases in Bharuch : ભરૂચમાં ત્રણ શખ્સોનો ખરીદીના બહાને લૂંટ કરવાનો પ્રયાસ

ઈસનપુરની મોની હોટેલ પાસેનો બનાવ

આ અંગે મળતી માહિતી અનુસાર, 2 દિવસ પહેલા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવવામા આવ્યું હતું કે, તે જ્યારે ઈસનપુરની મોની હોટેલ પાસે કાર લઈને જતો હતો. તે દરમિયાન બાઈક પર સવાર 2 લોકો તેની પાસે આવ્યા અને કારમાંથી ઓઈલ ટપકે છે તેમ કહી તેને રોક્યો હતો. ત્યારબાદ કારચાલક જ્યારે નીચે ઉતર્યો તો બંને શખ્સમાંથી એક શખ્સ કારમાંથી 70,000 રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો- Bharuch Jewelry Shop Robbers Arrested : જ્વેલરી શોપ લૂંટમાં 1 લાખના પગારદાર મેનેજર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ

ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

ઈસનપુર પોલીસે આ મામલે શિવા ઉર્ફે રાજુ ગાયકવાડ નામના આરોપીની ધરપકડ કરી (Isanpur Police arrested the accused for stealing from the car) હતી. આ આરોપી કારચાલકોની નજર ચૂકવીને ચોરી કરતો હતો. પોલીસે ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમ જ ઘટનાસ્થળ અને આસપાસના CCTV અને અન્ય સૂત્રો મારફતે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

આરોપી મૂળ મહારાષ્ટ્રનો

આ આરોપી પકડાયા બાદ સામે આવ્યું કે, આરોપી મહારાષ્ટ્રનો છે. તેનું નામ શિવા ઉર્ફે રાજુ ગાયકવાડ છે, જેને ચોરી કરવા માટે 10,000 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. જે શખ્સ આ પ્રકારની ગેંગ સાથે સંકળાયેલો હોવાથી ચોર ગેંગે તેનો સંપર્ક કર્યો હતો અને તેને ચોરીની ઘટનામાં સામેલ કર્યો હતો. જોકે, પોલીસની આગળ આ ગેંગની વધુ ન ચાલી અને ગેંગનો એક શખ્સ ઝડપાઈ (Isanpur Police exposed Theft Gang) ગયો. વધુ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ શખ્સ અને ટોળકી આ પ્રકારની ચોરી કરવાની ટેવવાળા છે.

એક સપ્તાહ પહેલા વસ્ત્રાલમાં પણ આ રીતે જ ચોરી થઈ હતી

આપને જણાવી દઈએ કે, એક સપ્તાહમાં ઈસનપુર પહેલા વસ્ત્રાલમાં માધવની પોળ પાસે આવો જ (Isanpur Police arrested the accused for stealing from the car) બનાવ બન્યો હતો, જેથી પોલીસને આશંકા છે કે, તેમાં પણ આ ટોળકીની સંડોવણી હોઈ શકે. તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ ગેંગના મુખ્ય સૂત્રધારને પણ પોલીસ શોધી રહી છે. જેથી શહેરમાં આવી ઘટના ન બને. ત્યારે એ પણ જરૂરી છે કે, લોકો પણ આ પ્રકારની ઘટનાઓથી જાગૃત બને અને ચોરીની ઘટનાનો ભોગ ન બને અને આવી ગેંગ ઝડપી (Isanpur Police exposed Theft Gang) પકડાઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.