ETV Bharat / city

હરેન પંડ્યા મર્ડર કેસઃ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદઃ રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના કેસમાં આરોપીઓ સુપ્રીમ કૉર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેથી દિલ્હી CBIની ટીમને આરોપીઓ દેશ છોડી ભાગી જાય તેવી શંકા હોવાથી અમદાવાદ કૉર્ટમાં અરજી દાખલ કરતાં કૉર્ટે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે. જેના ભાગરૂપે 9માંથી 8 આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

હરેન પંડ્યા મર્ડર કેસઃ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા
author img

By

Published : Jul 22, 2019, 4:45 PM IST

Updated : Jul 22, 2019, 5:04 PM IST

આ કેસમાં આરોપીઓએ પારિવારિક કામ હોવાથી 1 સપ્તાહના સમયની માંગણી કરી હતી, પરંતુ કૉર્ટે આ માંગણી ફગાવી દેતા આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક આરોપી અઝગર અલી હૈદરાબાદ જેલમાં બંધ હોવાથી પોલીસની ટીમ તેને લેવા માટે રવાના થઈ છે.

હરેન પંડ્યા મર્ડર કેસઃ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદ સેસન્સ કૉર્ટે 2007માં હરેન પંડ્યાની હત્યા જેહાદી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હોવાની થિયરી ગ્રાહ્ય રાખી 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં 9ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મોંહમદ અબ્દુસ રઉફ કાદર, સફીરૂદીન યુસુફ અલી અને શાહનવાઝ ગાંધીએ સજા ભોગવી હોવાથી તેમની સામે કૉર્ટે કાર્યવાહી કરાઈ નથી.

કયા આરોપીઓને સીબીઆઈએ જ્યુડીશિયલ કસ્ટડી મળી?

  • કલીમ એહમદ કારીમી
  • અનસ માચીસવાલા
  • મોંહમદ યુનુસ સરેશવાલા
  • રેહાન પુઠાવાલા
  • મોંહમદ રિયાઝ
  • મોંહમદ પરવેઝ શેખ
  • પરવેઝખાન પઠાણ સિદ્ધીકી
  • મોંહમદ ફારૂક ઉસ્માનગની

Intro:રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડયા હત્યા કેસના આરોપીઓને સુપ્રિમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા બાદ દિલ્હી સીબીઆઈને આરોપીઓ દેશ છોડીને ભાગી જાય તેવી શંકા હોવાથી અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરાતા પ્રિન્સિપાલ જજ મૂલચંદ ત્યાગી દ્વારા બિન-જામીનપાત્ર વોંરટ ઈશ્યુ કરાયું હતું જેના ભાગરૂપે સોમવારે હાજર થયેલા 9 પૈકી 8 આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા..Body:પારીવારીક કામકાજ હોવાથી આરોપીઓએ 1સપ્તાહ સુધીના સમયની માંગ કરી હતી જોકે કોર્ટે ફગાવી દેતા 8 આરોપીઓની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાવામાં આવ્યા છે જ્યારે અન્ય એક આરોપી અઝગર અલી હૈદરાબાદ જેલમાં હોવાથી પોલીસની ટીમ તેને લેવા માટે હૈદરાબાદ રવાના થઈ છે.....

ક્યાં આરોપીઓની સીબીઆઈએ જ્યુડીશિયલ કસ્ટડી મેળવી.............

કલીમ એહમદ કારીમી

અનસ માચીસવાલા

મોંહમદ યુનુસ સરેશવાલા

રેહાન પુઠાવાલા

મોંહમદ રિયાઝ

મોંહમદ પરવેઝ શેખ

પરવેઝખાન પઠાણ સિદ્ધીકી

મોંહમદ ફારૂક ઉસ્માનગની

અમાદાવાદ શેસન્સ કોર્ટે 2007માં હરેન પંડયાની હત્યા જેહાદી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હોવાની થિયરી ગ્રાહ્ય રાખી 12 આરોપીઓને દોષિત ઠારવી જેમાં 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી..મોંહમદ અબ્દુસ રઉફ કાદર, સફીરૂદીન યુસુફ અલી અને શાહનવાઝ ગાંધીએ સજા ભોગવી હોવાથી તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી નથી....Conclusion:ગત 5મી જુલાઈના રોજ સુુપ્રિમ કોર્ટની જસ્ટીસ અરૂણ મિશ્રા અને વિનિત સારનની ડબલ બેન્ચે હાઈકોર્ટના આરોપીઓને નિર્દેષ છોડવાના ચુકાદો રદ જાહેર કરી અગાઉ નીચલી કોર્ટ દ્વાર ફટકારવામાં આવેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો...જેના ભગરૂપે તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.....

બાઈટ - ઈલ્યાસ ખાન પઠાણ , આરોપીઓના વકીલ, શેસન્સ કોર્ટ , અમદાવાદ
Last Updated : Jul 22, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.