ETV Bharat / city

Court resentment on E Memo : જાણો હાઇકોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટે પણ કેમ લાલ આંખ કરી? - Notice of Ahmedabad Rural Court

ગુજરાત હાઇકોર્ટ બાદ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ ઈ મેમો નહીં ભરનાર સામે લાલ આંખ કરી છે. ગ્રામ્ય કોર્ટે ઈ મેમો નહીં ભરનારાઓને નોટીસ (Notice of Ahmedabad Rural Court)પણ ફટકારી છે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું (Compliance with traffic rules in Ahmedabad) તે જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય કોર્ટે પણ આ બાબતે પગલાં (Court resentment on E Memo) ભર્યા છે.

Court resentment on E Memo : જાણો હાઇકોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટે પણ કેમ લાલ આંખ કરી?

author img

By

Published : Jun 17, 2022, 8:17 PM IST

અમદાવાદ- અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એક જ દિવસમાં 10,000 લોકોને ઈ મેમો નહીં કરવા બાબતે નોટીસ (Notice of Ahmedabad Rural Court) ફટકારી છે. 26 જૂને જે લોક અદાલત થવાની છે એમાં ઈ મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી થશે. આ સાથે ગ્રામ્ય કોર્ટે એ પણ ટકોર (Court resentment on E Memo)કરતા જણાવ્યું હતું કે નોટિસ બાદ પણ જો ઈ મેમો નહીં ભરવામાં આવે તો કોર્ટ તેની સામે કાર્યવાહી કરશે.

ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કડક બનાવવા કોર્ટની ટકોર

આ પણ વાંચોઃ વાહનચાલકો હવે ચેતી જજો : ઇ ચલણને અવગણશો તો લાયસન્સ રદ અને વાહન જપ્ત થશે

જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી 90,000 ઈ - મેમો ભરવાના બાકી છે. જોકે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવાના મુદ્દે પોલીસને આ મુદ્દે ધ્યાન (Court resentment on E Memo)આપવા માટે કહેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કડક બનાવવા માટે થઈને ગુજરાત હાઈકોર્ટે ઇ મેમો ન ભરનારાઓ વિરુદ્ધ ટકોર કરી હતી અને ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે ટૂંક સમયમાં એક પ્રોજેક્ટ પણ શરૂ કરાશે એવા મોટા સંકેત આપ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમોના કલેક્શન માટે ડ્રાઈવ યોજાઇ

અહીં એ મહત્વનું છે કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં લોકો પાસેથી દંડ વસૂલવામાં આવતો હતો અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન (Compliance with traffic rules in Ahmedabad) કરવાથી જે અકસ્માત અને ગંભીર પરિણામો આવે છે તે સમજાવવામાં પણ આવ્યા હતાં. તેમ છતાં પણ કોઈપણ નાગરિક દ્વારા નિયમોનું પાલન ન કરવાનો સમગ્ર મામલો કોર્ટમાં (Notice of Ahmedabad Rural Court) પહોચ્યો છે. જ્યારે હવે ટ્રાફિકના નિયમોનું કડક પાલન થવા જઈ રહ્યું છે ત્યારે લોકોને નિયમનું પાલન કરવા મુદ્દે પણ કોર્ટે ટકોર (Court resentment on E Memo) કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.