ETV Bharat / city

Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત (Pradhanmantri Awas Yojna in Ahmedabad )બનાવવામાં આવેલા મકાનોની યોજનામાં મસમોટું (Corruption in housing project)કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે 1610 મકાનો અને 52 દુકાનોમાંં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો
Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો
author img

By

Published : May 2, 2022, 9:18 PM IST

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના (Corruption in housing project) અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોની યોજનામાં મસમોટું કૌભાંડ (Corruption in housing project)સામે આવ્યું છે. જેમાં ઝૂંપડપટ્ટી પુનઃ વસન અને વિકાસ પોલિસી અંતર્ગત ઇન્દિરાનગરની ઝૂંપડપટ્ટીના 1610 આવાસ અને 52 દુકાનોનું પુનઃ વસન માટે 164 કરોડ 74 લાખમાં ખર્ચે લોકાર્પણ (Pradhanmantri Awas Yojna in Ahmedabad )કરવામાં આવ્યું હતું.

અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે 1610 મકાનો અને 52 દુકાનોમાંં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો

મુખ્યપ્રધાને કર્યું હતું લોકાર્પણ - 21 માર્ચના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓઢવના ઇન્દિરાનગર(Ahmedabad Corporation Projects) ખાતે આવાસ યોજનાઓનું (Pradhanmantri Awas Yojna in Ahmedabad )લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક સમયગાળામાં તે તમામ મકાનોમાં પાણી પડવાની, લીફ્ટના દરવાજા,મકાનના દરવાજાનો હાલત ખરાબ (Corruption in housing project)જોવા મળી રહ્યા છે. જેમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના આક્ષેપો આજ ખોટા સાબિત થાય : કોંગ્રેસ - એએમસી વિરોધ પક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (AMC Opposition Leader Shahzad Pathan)જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનમાં થયેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચાર (Corruption in housing project) પર સતત વિરોધ કરવામાં આવ્યો રહ્યો છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા હાઉસિંગ પ્રોજેક્ટનો ભ્રષ્ટાચાર (Corruption in housing project)આજ સામે આવ્યો છે.

શાસક પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આવ્યા છે

1610 મકાનો અને 52 દુકાનોમાંં થયો ભ્રષ્ટાચાર - ઓઢવ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (Pradhanmantri Awas Yojna in Ahmedabad ) ઝૂંપડપટ્ટી પુનઃ વસન અને વિકાસ પોલિસી અંતર્ગત ઈન્દિરાનગર છાપરાના 1610 આવાસોનું અને 52 દુકાનોનું પુનઃવસન થઈ કુલ 164 કરોડ 74 લાખના ખર્ચે બનાવેલ આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં (Corruption in housing project) મોટાપાયે ભ્રષ્ટાચાર થયો (Corruption in housing project)હોય તેવું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ અતિ લોભ તે પાપનું મૂળ..! વડોદરામાં તંત્રએ ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા આવાસમાં સોપો

ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો - 52 માંથી 29 દુકાનોમાં બિલ્કુલ વચ્ચે 2 ફૂટના પીલ્લર છે. જે પોલિસીની વિરુદ્ધ છે. ફ્લેટના ઘણા બધા બ્લોકના ધાબામાંથી લીકેજ થઈ રહ્યા છે. બાંધકામની ગુણવત્તા પણ શંકાસ્પદ અને ઘણા મકાનોમાં તિરાડો પણ જોવા મળી રહી છે. 5 જેટલા બ્લોકમાં લિફ્ટ બંધ થઈ ગઈ છે. મોટાભાગના મકાનોમાં દરવાજા, પ્લમ્બિગ અને વાયરિંગમાં ખરાબી (Corruption in housing project) જોવા મળી રહી છે. મકાન (Pradhanmantri Awas Yojna in Ahmedabad )ફાળવણીના 10 દિવસમાં જ માત્ર 10 ટકા લોકો રહેવા આવ્યા અને પાણીના બન્ને બોર બંધ થઇ ગયા હતાં. જેના કારણે બહારથી ટેન્કર મંગાવવા (Corruption in housing project)પડી રહ્યા છે.

આ પણ વાંચોઃ Pradhan Mantri Awas Yojana : આવાસ આપવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા આક્ષેપ

સ્થાનિક રહીશોની મંજૂરી બાદ બાંધકામ કરવામાં આવ્યું હતું- હાઉસિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે જ્યારે પ્લાન બનાવવામાં આવ્યો ત્યારે બીજા માળે દુકાનો રાખવામાં આવી હતી. પણ સ્થાનિકોની માંગ હતી કે બીજા માળે દુકાનો હોવાથી અમે ધંધો ન કરી શકીએ. જેથી તેમના આગ્રહથી (Corruption in housing project) નવો પ્લાન બનાવવામાં આવ્યો હતો.જેમાં વચ્ચે પિલ્લર આવી રહ્યો છે તેવી સ્થાનિકોને જાણ કરી હતી. ત્યારે તેમણેે કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવ્યો નહોતો. ત્યારબાદ બાદ જ નવો પ્લાન (Pradhanmantri Awas Yojna in Ahmedabad )પાસ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.