ETV Bharat / city

Corona In Ahmedabad: કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને વાલીઓના હિતમાં DEOનો મહત્વનો નિર્ણય - ડીઈઓ ઓફિસ અમદાવાદ ઓનલાઈન સેવા

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ (Corona In Ahmedabad)ને ધ્યાનમાં લેતા DEO કચેરી (deo office ahmedabad) દ્વારા ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. સ્કૂલ કે વાલી કે વિદ્યાર્થીને કોઈ કામ હશે તો તેઓ કામની વિગત ઈ-મેઇલ અથવા નિરીક્ષકોના વોટ્સએપ પર મોકલી શકશે.

Corona In Ahmedabad: કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને વાલીઓના હિતમાં DEOનો મહત્વનો નિર્ણય

author img

By

Published : Jan 7, 2022, 9:08 PM IST

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ (Corona In The World) વધી રહ્યું છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ (Corona In Ahmedabad) વધ્યું છે. શહેરમાં 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત (Corona Cases In Ahmedabad) થયા છે. તો હવે DEO દ્વારા પણ સંક્રમણ (deo office ahmedabad)ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

DEI દ્વારા ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવી

હાલમાં સ્કૂલોને કેટલાક કામ અર્થે DEO કચેરીએ જવું પડતું હોય છે. તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ કોઈ ફરિયાદ, અરજી કે કોઈ કામકાજ માટે DEO કચેરી જવું પડતું હોય છે. આ કારણે કોરોના સંક્રમણ વધવાનું જોખમ રહે છે. સંક્રમણ વધે નહીં તે માટે DEO કચેરી દ્વારા હવે ઓનલાઇન સેવા (deo office ahmedabad online service) શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈપણ સ્કૂલ કે વાલી કે વિદ્યાર્થીને કોઈ કામકાજ હશે તો તેઓ ઈ-મેઇલ, અથવા નિરીક્ષકોના વોટ્સએપ પર જે તે ફરિયાદ, અરજી કે કોઈ કામની વિગત મોકલી શકશે.

આ પણ વાંચો: Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ

ઓનલાઇન ન થઈ શકે તેવા કામો માટે રૂબરુ જવું પડશે

શહેરની 2 હજાર જેટલી સ્કૂલોની વહીવટી કામગીરી ઓનલાઇન કરી શકાશે.

હાલમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરની 2 હજાર જેટલી સ્કૂલો (schools in ahmedabad)ની વહીવટી કામગીરી ઓનલાઇન કરી શકાશે. વાલીઓની ફરિયાદ પણ ઓનલાઇન ઈ-મેઇલ દ્વારા સ્વીકારી શકાશે. જો કે કેટલાક એવા કામકાજ હોઈ શકે છે જેની માટે DEO કચેરી રૂબરૂ જવું પડશે. એટલે કે, જે કામ ઓનલાઇન માધ્યમમાં થઈ શકે એમ ન હોય તેવા કામ માટે રૂબરૂ જવાનું રહેશે.

આ પણ વાંચો: Gujarat Corona Update: આજે રાજ્યમાં 4213 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.