ETV Bharat / city

સી-પ્લેન મુદ્દે સ્પાઇસ જેટના અધિકારી સાથે વાતચીત

શનિવારે અમદાવાદથી કેવડિયા સી-પ્લેનની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ સી-પ્લેનની સવારીને વેગ આપ્યો છે. ત્યારે પ્રવાસીઓ માટે સ્પાઇસ જેટ દ્વારા સી-પ્લેનની સવારીના દર નક્કી કરવામાં આવ્યા છે. સ્પાઇસ જેટના ડાયરેકટરએ સી-પ્લેનની તમામ માહિતી આપી હતી.

સી-પ્લેન મુદ્દે સ્પાઇસ જેટના અધિકારી સાથે વાતચીત
સી-પ્લેન મુદ્દે સ્પાઇસ જેટના અધિકારી સાથે વાતચીત
author img

By

Published : Nov 1, 2020, 1:39 AM IST

સી-પ્લેન અમદાવાદ માટે વિકાસલક્ષી

અન્ય શહેરોને પણ સી-પ્લેનથી જોડવાની વિચારણા

સી-પ્લેનથી ગુજરાત અને ખાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને ફાયદો થશે

અમદાવાદઃ આજે કેવડિયાથી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ સી-પ્લેનમાં બેસી અમદાવાદ સાબરમતી નદી પહોંચ્યા હતા. સી-પ્લેનની સવારી બાદ સ્પાઇસ જેટના અધિકારી અજય સિંહ દ્વારા પ્લેનને લગતી માહિતી આપવામાં આવી હતી. તેમને જણાવ્યું કે, પ્રવાસન વિભાગને પણ સી-પ્લેનથી ફાયદો થશે. ગુજરાત ખાતે ભારતના સૌ પ્રથમ સી-પ્લેનની શરૂઆત વડાપ્રધાને આજે કરી હતી.

સી-પ્લેન મુદ્દે સ્પાઇસ જેટના અધિકારી સાથે વાતચીત

આગામી દિવસોમાં સી-પ્લેનને રાજ્ય અને દેશના અનેક વિસ્તાર સાથે જોડવાની યોજના બનાવવામાં આવી રહી છે. હાલ અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની શરૂઆત કરવામાં આવી છે, જેનો ટિકિટ દર 1500થી 5000 નક્કી કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.