અમદાવાદઃ વર્ષ 2016માં સુરતના ગ્રાહક નિવારણ ફોરમે બિલ્ડર સહિત તેના પાંચ પાર્ટનરને 43 ફ્લેટધારકોને એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેની સામે બિલ્ડર તરફથી ગુજરાત રાજ્ય તકરાર નિવારણ ફોરમમાં અપીલ અરજી કરવામાં આવી હતી.
પૂરતા પાર્કિંગના અભાવે બિલ્ડરને 43 ફ્લેટધારકોને 50,000નું વળતર ચૂકવો, ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો આદેશ - બિલ્ડર
સુરતમાં બિલ્ડરે ગેરકાયદે બાંધકામ તાણી બાંધી ફ્લેટધારકોને પાર્કિંગ એક મીટર ઓછું મળતાં ગુજરાત રાજ્ય તકરાર નિવારણ ફોરમે આરોપી બિલ્ડરને તમામ 43 ફ્લેટધારકોને 50-50 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
પૂરતા પાર્કિંગના અભાવે બિલ્ડરને 43 ફ્લેટધારકોને 50,000નું વળતર ચૂકવો,ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો આદેશ