ETV Bharat / city

Consumer Court on Europe trip: થોમસ કુકને ગ્રાહક કોર્ટેની ફટકાર, 1-1 લાખ ચૂકવવા કર્યો આદેશ - ગ્રાહક કોર્ટમાં દાવો

થોમસ કુક યુરોપની ટ્રીપમાં મહત્વના સ્થળો ન બતાવતા મુસાફરોએ ગ્રાહક કોર્ટમાં દાવો કર્યો છે, ત્યારે ગ્રાહક કોર્ટે (Consumer Court on Europe trip ) તેમની તરફેણમાં ચુકાદો આપતા મુસાફરોને એક એક લાખ રૂપિયા ચૂકવવા થોમસ કુક એજન્સીને આદેશ આપ્યો હતો.

Consumer Court on Europe trip: થોમસ કુકને ગ્રાહક કોર્ટેની ફટકાર, 1-1 લાખ ચૂકવવા કર્યો આદેશ

author img

By

Published : Jan 3, 2022, 6:38 PM IST

અમદાવાદ: થોમસ કુક યુરોપની ટ્રીપમાં મહત્વના સ્થળો ન બતાવતા મુસાફરોએ ગ્રાહક કોર્ટ (Consumer Court on Europe trip )ના શરણે થવું પડ્યું હતું. અરજદાર વતી કોર્ટમાં રજૂઆત (claim in consumer court) થઈ હતી કે જો આગ્રાની ટ્રીપ ગોઠવવામાં આવે અને તાજમહેલના બતાવવામાં આવે તો કઈ રીતે ચાલે. અરજદારની તમામ રજુઆતોને સાંભળ્યા બાદ ગ્રાહક કોર્ટે (Ahmedabad Consumer Court) તેમની તરફેણમાં ચુકાદો આપતા મુસાફરોને એક-એક લાખ રૂપિયા ચૂકવવા થોમસ કુક એજન્સીને આદેશ આપ્યો હતો.

Consumer Court on Europe trip: થોમસ કુકને ગ્રાહક કોર્ટેની ફટકાર, 1-1 લાખ ચૂકવવા કર્યો આદેશ

બાજીલિકા બંધ હોવા છતાં મુલાકાતનું આયોજન

વર્ષ 2013માં ત્રણ અમદાવાદીઓએ યુરોપની ટ્રીપ માટે થોમસ કુક (Thomas cook travel agency)નો સંપર્ક કર્યો હતો, જેમાં 15 દિવસની ટુર નક્કી કરાઇ હતી, પરંતુ ટૂર દરમિયાન તેમને જે દર્શનીય સ્થળો બતાડવાની ખાતરી આપી હતી, તે મહત્વના અને નોંધપાત્ર સ્થળોની મુલાકાત કરાવી ન હતી વધુમાં રવિવારના દિવસે બાજીલિકા દેવળ બંધ રહેતો હોવા છતાં તેની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું આ સાથે લન્ડનનો ટાવર બ્રિજનો પ્રોગ્રામ પણ ટ્રીપ દરમિયાન રદ કર્યો હતો. ખામીયુક્ત હોવા છતાં ટ્રાવેલ એજન્સીએ મુસાફરો પાસેથી પૂરેપૂરા પૈસા વસુલ કર્યા હતા જેના કારણે મુસાફરોએ ગ્રાહક કોર્ટના શરણે આવવું પડ્યું હતું.

ગ્રાહક કોર્ટના આદેશ સામે સંતોષ ન થતા અપીલ

અગાઉ ગ્રાહક કોર્ટે વર્ષ 2015માં ટ્રાવેલ એજન્સીને 25000 રૂપિયા મુસાફરોને ચૂકવવા આદેશ કર્યો હતો, પરંતુ આ આદેશ સામે મુસાફરોને સંતોષ ન થતાં તેમણે અપીલમાં અરજી કરી હતી. અપીલમાં ગ્રાહક તકરાર નિવારણ કચેરીએ સામાવાળા ફરિયાદીને રૂપિયા એક લાખ 31 માર્ચ 2015થી 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ આદેશ સામે ગ્રાહકોને સંતોષ થયો હતો.

આ પણ વાંચો: Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

આ પણ વાંચો: Crime In Ahemdabad: અમદાવાદ ખાતે રિક્ષા ચાલક દ્વારા એક પેસેન્જરને લુટવાનો પ્રયત્ન કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.