ETV Bharat / city

કૉંગ્રેસના ઉદેસિંહ હવે AAPના થયા, ઈટાલિયાએ કેજરીવાલને શ્રીરામ અને ભાજપને રાવણ ગણાવ્યા - Gujarat Political News

મહીસાગર જિલ્લાના વિપક્ષ નેતા ઉદેસિંહ ચૌહાણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ (Udesinh Chauhan joins Aam Aadmi Party) ગયા છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ કૉંગ્રેસનો હાથ છોડી (Gujarat Congress Latest News) રહ્યા છે. ત્યારે કૉંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. તે દરમિયાન AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ (gopal italia) ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કૉંગ્રેસના ઉદેસિંહ હવે AAPના થયા, ઈટાલિયાએ કેજરીવાલને શ્રીરામ અને ભાજપને રાવણ ગણાવ્યા

author img

By

Published : Oct 6, 2022, 9:16 AM IST

fઅમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા કૉંગ્રેસ ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયત નેતાઓ પણ હવે કૉંગ્રેસનો (Gujarat Congress Latest News) સાથ છોડી રહ્યા છે.આજ ખેડા જિલ્લાના વિપક્ષ નેતા ઉદેસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીમાં (Udesinh Chauhan joins Aam Aadmi Party) જોડાયા છે. ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ રાજકીય પાર્ટીઓએ જોડતોડની રાજનીતિ (Gujarat Political News) શરૂ કરી દીધી છે. ત્યારે વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ખેડા અને બાલાસિનોર જિલ્લા પંચાયત સભ્ય તેમ જ પૂર્વ પ્રમુખે કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

ભાજપમાં રાવણ જેવો અહંકાર છે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા (gopal italia) જનતાને દશેરાની શુભકામના (dussehra 2022) પાઠવતાની સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે, આજના દિવસે ભગવાન શ્રીરામે અહંકારી રાવણનો નાશ કર્યો હતો. તેના કારણે અસત્ય પર સત્યનો વિજય થયો હતો. તેવી રીતે આજના સમયમાં લોકો આશા સાથે કેજરીવાલ રાવણરૂપી ભાજપ સરકારનો અહંકાર તોડવા આવ્યા છે. ગુજરાતની જનતા પણ હવે (Gujarat Political News) ગુજરાતમાં પરિવર્તન માંગી રહી છે. લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. નાના લોકોને પણ આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party Gujarat) સ્થાન આપવામાં આવી રહ્યું છે.

સંગઠનની પાંચમી યાદી જાહેર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) દ્વારા અલગ અલગ વિભાગમાં દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે વધુ એક પાંચમી સંગઠનની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં 2,000 જેટલા લોકોને અલગ અલગ વિભાગની જવાબદારી આપવામાં આવી છે. હવે આગામી સમયમાં અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.

કૉંગ્રેસ જિલ્લા પૂર્વ પ્રમુખ આપમાં જોડાયા કૉંગ્રેસ પૂર્વ પ્રમુખ ઉદેસિંહ ચૌહાણ (Congress Leader Udesinh Chauhan) જે વર્ષ 2002-2008 બાલાસિનોર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ, 2008-2013 સુધી જિલ્લા પંચાયત પ્રમુખ, 2013-2015 ખેડા જિલ્લા ઉપ પ્રમુખ, 2016થી અત્યાર સુધી બાલાસિનોર જિલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. એક સપ્તાહ પહેલા જ કૉંગ્રેસમાં રાજીનામું આપી આજ ગોપાલ ઇટાલિયાની (gopal italia) અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party Gujarat) જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.