ETV Bharat / city

કોંગ્રેસની 135માં સ્થાપના દિવસે સંવિધાન બચાવો રેલી

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના 135માં સ્થાપના દિવસ નિમિતે ગાંધી આશ્રમની સામે આવેલા મેદાનમાં ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના હદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ કોંગ્રેસે ગાંધી આશ્રમથી નારણપુરા સુધી સંવિધાન બચાવો રેલી યોજી હતી.

ETV BHARAT
કોંગ્રેસે 135માં સ્થાપના દિવસે સંવિધાન બચાવો યાત્રા યોજી
author img

By

Published : Dec 28, 2019, 5:12 PM IST

અમદાવાદના ગાંધી આશ્રમ સામે આવેલા મેદાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ધ્વજવંદન કરીને પાર્ટીનો 135મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. જ્યારબાદ સરકારની નીતિઓ સામે આંદોલન શરૂ કરવાની તૈયારી કરી હતી.

કોંગ્રેસે 135માં સ્થાપના દિવસે સંવિધાન બચાવો યાત્રા યોજી

કોંગ્રેસના તમામ આગેવાનોએ સાથે મળીને સંવિધાન બચાવો અને દેશ બચાવો રેલી યોજી હતી. આ રેલી પગપાળા ગાંધી આશ્રમથી નારણપુરા સુધી રાખવામાં આવી હતી. આ યાત્રામાં તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Intro:અમદાવાદ:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિવસ નિમિતે ગાંધી આશ્રમની સામે આવેલ મેદાનમાં કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરીને સંવિધાન બચાવો રેલી યોજી હતી.જે ગાંધી આશ્રમથી નારણપુરા સુધી યોજાઈ હતી..
Body:ગાંધી આશ્રમ સામે આવેલ મેદાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,પ્રભારી રાજીવ સાતવ,વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી,હાર્દિક પટેલ સહિતના આગેવાનો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો પહોચ્યા હતા.જ્યાં કોંગ્રેસના ધ્વજને વંદન કરીને કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો.જેમાં સરકારના નીતિઓ સામે આંદોલન શરુ કરવાની તૈયારી કરવામાં આવી હતી.

કોંગ્રેસના તમામ આગેવાનોએ સાથે મળીને સંવિધાન બચાવો અને દેશ બચાવો રેલી યોજી હતી.ગાંધી આશ્રમથી નારણપુરા સરદારના સ્ટેચ્યુ સુધી પગપાળા યાત્રા યોજી હતી.યાત્રામાં તમામ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બાઈટ-અમિત ચાવડા(પ્રદેશ પ્રમુખ-કોંગ્રેસ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.