ETV Bharat / city

કામધેનુ યુનિવર્સિટીની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - કામધેનુ યુનિવર્સીટી

કામધેનુ યુનિવર્સીટીની ભરતીમાં ગોટાળો થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પૂરાવા સાથે સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ્યની યુનિવર્સીટીમાં થયેલી ભરતી પ્રક્રિયા અટકાવવા રાજ્યપાલ સમક્ષ માગણી પણ કરવામાં આવી છે.

ETV BHARAT
કોંગ્રેસનો આક્ષેપ
author img

By

Published : Jan 27, 2020, 5:08 PM IST

અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની કામધેનુ યુનિવર્સીટીમાં વર્ગ 1 અને 2ની 7 જેટલી જગ્યાની ભરતીમાં કૌભાંડ થયું છે. ભરતીનું કૌભાંડ ઓડિટમાં જ દેખાય છે. ટ્રેઝરી ઓડિટ અહેવાલમાં અનિયમિતતા થઈ હોવાના પૂરાવા પણ છે. લાયકાત, ટકાવારી અને જરૂરીયાત વિનાના ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

કામધેનુ યુનિવર્સીટીની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ETV BHARAT
કોંગ્રેસનો આક્ષેપ

આ સમગ્ર મામલે સરકાર પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે અને પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત રાજ્યપાલ સમક્ષ રાજ્યની યુનિવર્સીટીઓમાં થયેલી ભરતી પ્રક્રિયા અટકાવવા માગણી કરી છે.

Intro:અમદાવાદ-કામધેનુ યુનિવર્સીટીમાં ભરતીમાં ગોટાળો થયો હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પુરાવા સાથે સરકાર પર પ્રહાર કર્યા છે.રાજ્યની યુનિવર્સીટીમાં થયેલી ભરતી પ્રક્રિયા અટકાવવા રાજ્યપાલ સમક્ષ માંગણી પણ કરી છે..Body:કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યની કામધેનુ યુનિવર્સીટીમાં વર્ગ 1 અને 2ની 7 જેટલી જગ્યાની ભરતીમાં કૌભાંડ થયું છે.ભરતીમાં કૌભાંડ એ ઓડિટમાં જ દેખાય છે.ટ્રેઝરી ઓડિટ અહેવાલમાં અનિયમિતતા થઈ હોવાના પુરાવા પણ છે.લાયકાત,ટકાવારી અને જરૂરિયાત વિનાના ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.આ સમગ્ર મામલે સરકાર પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે આ મામલે પગલાં લેવા માંગ કરી છે ઉપરાંત રાજ્યપાલ સમક્ષ રાજ્યની યુનિવર્સીટીઓમાં થયેલ ભરતી પ્રક્રિયા અટકાવવા માંગણી કરી છે..

બાઈટ- મનીષ દોશી- પ્રવક્તા- કોંગ્રેસConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.