ETV Bharat / city

Complaint of domestic violence : વસ્ત્રાપુરમાં બિલ્ડર પરિવાર વિરુદ્ધ પુત્રવધુએ નોંધાવી ફરિયાદ - પતિ અને સસરાની ધરપકડ

શહેરમાં વધુ એક ઘરેલુ હિંસાની ફરિયાદ (Complaint of domestic violence) નોંધાઇ છે. વસ્ત્રાપુર પોલીસ મથકમાં પરિણીતાએ પતિ અને સાસુસસરા સામે ઘરેલુ હિંસા અને કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ (Complaint of fraud ) નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) પતિ અને સસરાની ધરપકડ (Arrest of husband and father-in-law) કરી છે.

Complaint of domestic violence : વસ્ત્રાપુરમાં બિલ્ડર પરિવાર વિરુદ્ધ પુત્રવધુએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Jul 15, 2022, 9:04 PM IST

અમદાવાદ- આ દ્રશ્યોમાં દેખાય છે તેમ પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી સસરા વીરેન્દ્ર પટેલ અને પતિ ગિરીશ પટેલને (Arrest of husband and father-in-law) જરા ધ્યાનથી જુઓ.દેખાવે સરળ અને સીધા લાગે છે પરંતુ હકીકતમાં એવું નથી. બંને આરોપીઓએ પરિણીતાનું જીવન નર્ક બનાવી દીધું હતું. જેમાં પરિણીતાના લગ્ન બાદ આરોપી પતિ માનસિક ત્રાસ આપી વારંવાર માર ઝૂડ કરી પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકતો હતો. પરિણીતા જો સાસુ સસરાને ફરિયાદ કરે તો સાસુસસરા પણ પતિનું ઉપરાણું લઈને પરિણીતા પર ત્રાસ (Ahmedabad Crime News) ગુજારતા હતા.

પતિ અને સાસુસસરા સામે ઘરેલુ હિંસા અને કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

દહેજનો પણ મામલો -પરિણીતાની ફરિયાદમાં છે તેમ આ લોકો દહેજના ભૂખ્યા હતાં. સાસુ સસરા અને પતિએ પરિણીતાને કરિયાવરમાં આવેલ સોનાચાંદીના દાગીના અને રોકડ એમ અલગ અલગ થઈને કુલ 3 કરોડ રૂપિયા (case of dowry) લઈ પરત ન આપી પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી હતી.આખરે સાસરિયાંના ત્રાસ કંટાળીને પરિણીતાએ પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં સાસુ , સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ (Complaint of domestic violence) નોંધાવતા (Ahmedabad Crime News) પોલીસે સસરા અને પતિની ધરપકડ (Arrest of husband and father-in-law) કરી લીધી છે.

આ પણ વાંચોઃ Crime in Gandhinagar: પ્રધાનડળ નિવાસસ્થાન પાછળ બોરીજમાં હત્યાનો બનાવ, પોલીસે તપાસ શરૂ

આરોપીઓ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા - પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ કન્સ્ટ્રક્શનના વેપાર (Complaint against builder) સાથે સંકળાયેલા છે. આરોપી પતિ અને પરિણીતાના 2010માં લગ્ન થયાં હતાા.લગ્ન બાદ આરોપીઓ એ પરિણીતાના પિતા પાસેથી ધંધા માટે ટુકડે ટુકડે 1 કરોડ 79 લાખ રૂપિયા લઈ લીધા હતાં.પરિણીતાના પિતાએ પૈસા પાછા માંગતા (Complaint of fraud ) ફોન પર બિભત્સ ગાળો બોલી જો પૈસા માંગ્યા તો જાનથી માટી નાખવાની ધમકી આપતા હતા. પોલીસે (Vastrapur Police) ફરિયાદ (Complaint of domestic violence) આધારે તપાસ કરતા પતિ અને સસરાની ધરપકડ (Arrest of husband and father-in-law) કરી જેલ સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ પણ વાંચોઃ ઘર કંકાસે પરિણીતાનો લીધો જીવ, સાસુ સસરા અને પતિએ પાવડાના ઘા મારી કરી પત્નીની હત્યા

પૈસાની રિકવરીની તજવીજ- આ મામલે (Complaint of domestic violence) હાલ તો વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) સસરા અને પતિની ધરપકડ કરી (Arrest of husband and father-in-law) સાસુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.સાથે છેતરપિંડી કરી લીધેલા પૈસા રિકવરી માટેની તજવીજ હાથ ધરી છે. પરંતુ દિવસે ને દિવસે વધતું જતું દહેજનું દૂષણ દરેક સમાજ માટે કલંકરૂપ સાબિત થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.