ETV Bharat / city

અમદાવાદને 5 વર્ષ બાદ મળી રાહત, રેલવે પરનો આ બ્રિજ મુકાયો ખુલ્લો - railway overbridge in Ahmedabad

ગુજરાત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજ અમદાવાદ કોર્પોરેશનના 187 કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા (Launch of development works) હતા. ત્યારબાદ તિરંગા યાત્રાનું (Har Ghar Tiranga champion) પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે CMએ કહ્યું હતું કે, અમે જ ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

અમદાવાદ 5 વર્ષ બાદ મળી રાહત
અમદાવાદ 5 વર્ષ બાદ મળી રાહત
author img

By

Published : Aug 9, 2022, 10:43 PM IST

અમદાવાદ : કોર્પોરેશન દ્વારા 187 કરોડના વિકાસના કામોના લોકાર્પણ (Launch of development works) કરવામાં તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ખોખરા રેલવે ઓવેરબ્રિજનું લોકાર્પણ (Inauguration of Khokhra Railway Overbridge) અને કાંકરિયા ખાતે ટોય ટ્રેનના (Toy train at Kankaria) પાટા બદલવાનું કામ પૂર્ણ થતા લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં મહિલા માટે પિંક ટોયલેટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ 5 વર્ષ બાદ મળી રાહત

5 વર્ષ બાદ ખોખરા ઓવેરબ્રિજ ખુલ્લો મુકાયો : કાંકરિયાથી હાટકેશ્વર જોડતો રેલવે ઓવેરબ્રિજનું કામ છેલ્લા 5 વર્ષ બાદ પૂર્ણ થતા આજ મુખ્યપ્રધાન દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક ઘટાડો થશે. આ ઉપરાંત, 12 કરોડના ખર્ચે રિવડેવલપ તૈયાર કરાયેલા પરિમલ ગાર્ડન પણ જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, નિકોલ કોમ્યુનિટી હોલ, 25 નવા ફાયર ટેન્કર લોકાર્પણ તેમજ પિંક ટોયલેટ, દાણીલીમડા લીલાધર કોમ્યુનિટી હોલ, વિરમાયા આવસોનું રિવડેવલપમેન્ટ જેવા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આદિવાસી વિસ્તારને લઈને સરકારની મોટી જાહેરાત, મળશે આ મોટા લાભ

ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકાથી ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. સરકાર જે પણ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરે છે. તેના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. જેના સંદર્ભે આજ અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રજાને અનુલક્ષીને 187 કરોડના વિવિધ વિકાસના કામો હાથમાં લીધા ( development Works In Ahmedabad) છે.

અમદાવાદ 5 વર્ષ બાદ મળી રાહત
અમદાવાદ 5 વર્ષ બાદ મળી રાહત

ડબલ એન્જીન સરકારાનો લાભ : વધુમાં જણાવ્યું હતું કે, બે દાયકા પહેલાં MSMEની સંખ્યા 2.74 હતી. જે આજ 8.66 પહોંચી છે. 20 વર્ષ પહેલાં ઔદ્યોગિક ઉત્પાદન 1.27 લાખ કરોડ હતું, તે આજ 16.19 લાખ કરોડ પર પહોંચ્યું છે. ગુજરાતમાં રોડ, રસ્તા, વીજળી, પાણી, જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થતા રોકાણકારો આકર્ષ્યા છે. આજ ડબલ એન્જીનની સરકારનો લાભ જનતાને મળી રહ્યો છે.

આ પણ વાંચો : એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા, AMC આવ્યું હરકતમાં

તિરંગા યાત્રા કાઢવામાં આવી : વિકાસના કાર્યક્રમોના લોકાર્પણ બાદ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અને હર ઘર તિરંગા લહેરવાની (Har Ghar Tiranga champion) પ્રતિજ્ઞા લેવાડવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભુપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, નરહરિ અમીન, પ્રદીપ સિંહ જાડેજા,પ્રદીપસિંહ વાઘેલા સહિત લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.