ETV Bharat / city

શેરચેટના મોજ એપ પર અમદાવાદ સિવિલ કોર્ટનો સ્ટે - AHMEDABAD NEW

ટિકટોકના ભારતીય રિપ્લેસમેન્ટ મોજ એપ પર સિવિલ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. મોજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં 2018થી ભાવનગરના જુગલ દીપ લગધીરના નામ પર રજીસ્ટર્ડ છે.

શેરચેટના મોજ એપ પર અમદાવાદ સિવિલ કોર્ટનો સ્ટે

author img

By

Published : May 14, 2021, 7:39 AM IST

  • શેરચેટ ટિકટોક બંધ થયા બાદ ભારતીય રિપ્લેસમેન્ટના ભાગ રૂપે 2020માં મોજ શરૂ કરી
  • મોજ અન્ય વ્યક્તિના નામે વર્ષ 2018થી રજીસ્ટર
  • અમદાવાદ સિવિલ કોર્ટે આપ્યો સ્ટે

અમદાવાદ: મોહલ્લાટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શેરચેટના પ્રમોટેડ ટિકટોકના ભારતીય રિપ્લેસમેન્ટ મોજ એપ પર સિવિલ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. મોજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં 2018થી ભાવનગરના જુગલ દીપ લગધીરના નામ પર રજીસ્ટર્ડ છે. અને તેઓ ગુજરાતમાં અનેક શહેરોમાં ફોક કોન્સર્ટનું આયોજન 2018થી કરતા આવ્યા છે. જ્યારે શેરચેટની મોજ એપ્લિકેશન 2020માં લોન્ચ થઈ ત્યારે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન બાબતે રજીસ્ટ્રી દ્વારા ઓબ્જેક્શન કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ કરતા કોર્ટે સ્ટે આપી દીધો છે.

આ પણ વાંચો: Court rocks President Trump's order to ban Tiktok from the App Store

ટિક્ટોક એપ્લિકેશન બેન કરી ત્યારે ઘણી બધી લોકલ એપ્લીકેશન ઇન્ડિયા બેઝ લોન્ચ થઇ

જયારે 2020માં ભારત સરકારે ટિક્ટોક એપ્લિકેશન બેન કરી ત્યારે ઘણી બધી લોકલ એપ્લીકેશન ઇન્ડિયા બેઝ લોન્ચ થઇ. જેમાં મોજ, MX ટકાટક જેવી એપ લોન્ચ થઇ હતી. આ મેટરમાં મોજ 2020માં લોન્ચ થઇ. તે પછી તેને ઘણા સિવિયર પ્રમોશન કરેલા છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર બિગ બોસના પ્રમોશન વગેરે મોજ એપ મોહોલ્લા પ્રાઇવેટ લિમિટેડ યુઝ કરી રહી છે. જે શેરચેટના પણ ઓનર છે. જયારે 2020માં રજીસ્ટર્ડ કરવા ગઈ ત્યારે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી દ્વારા ઓબ્જેક્શન રજૂ કરવામાં આવ્યા.

શેરચેટના મોજ એપ પર અમદાવાદ સિવિલ કોર્ટનો સ્ટે

આ પણ વાંચો: ગૂગલ વિવાદ બાદ Paytm લાવ્યા સ્વદેશી મીની એપ સ્ટોર, યુઝર્સને થશે ફાયદો

મોજ ટર્મ પહેલાથી ભાવનગરના જુગલદીપ લગધીના નામે રજીસ્ટર્ડ

મોજ ટર્મ પહેલાથી ભાવનગરના જુગલદીપ લગધીના નામે રજીસ્ટર્ડ છે. જે ભાવનગરમાં મોટા પાયે ફોલ્ક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરે છે. જેમાં ગુજરાત કક્ષાએ ઘણા બધા કન્સેપ્ટ્સ એ લોકોએ ઓર્ગેનાઈઝ કરેલા છે. જયારે રજિસ્ટ્રીએ ઓબ્જેક્શન ઉઠાવ્યો ત્યારે તે લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી કે, મોજ ટ્રેડમાર્ક અમારા ક્લાયન્ટ દ્વારા યુઝ કરવામાં આવી રહ્યો છે. જેનો કોઈ જવાબ તેમના તરફથી ન પાઠવવામાં આવતા અમદાવાદની કોર્ટમાં રજૂઆત કરી હતી. મોહોલ્લા પ્રાયોટેકને લિમિટેડને નોટિસ ઈશ્યુ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.